કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) ભારતમાં ડિજિટલ પેમેન્ટ ઈન્ડેક્સ (DPI) કઈ સંસ્થા જાહેર કરે છે ? NABARD RBI CBDT નીતિ આયોગ NABARD RBI CBDT નીતિ આયોગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં ક્યા રાજ્યે અતિધિ પોર્ટલ લૉન્ચ કર્યું ? કેરળ કર્ણાટક મહારાષ્ટ્ર આંધ્ર પ્રદેશ કેરળ કર્ણાટક મહારાષ્ટ્ર આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં અટલ બીમિત વ્યક્તિ કલ્યાણ યોજના ક્યા સુધી લંબાવાઈ ? જૂન 2028 જૂન 2030 જૂન 2024 જૂન 2024 જૂન 2028 જૂન 2030 જૂન 2024 જૂન 2024 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) ભારતે MeitY-National Science Foundation (NSF) રિસર્ચ સહયોગ માટે ક્યા દેશ સાથે ભાગીદારી કરી ? ઈંગ્લેન્ડ ફ્રાન્સ અમેરિકા જાપાન ઈંગ્લેન્ડ ફ્રાન્સ અમેરિકા જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં ચર્ચામાં રહેલ બેનીસાગર ક્યા રાજ્યમાં સ્થિત છે ? ઝારખંડ ત્રિપુરા મિઝોરમ મેઘાલય ઝારખંડ ત્રિપુરા મિઝોરમ મેઘાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) સેન્ટર ઓફ એક્સલેન્સ ઓન જનરેટિવ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની સ્થાપના માટે વિપ્રો લિ.એ કઈ IIT સાથે સહયોગ કર્યો ? IIT મદ્રાસ IIT કાનપુર IIT બોમ્બે IIT દિલ્હી IIT મદ્રાસ IIT કાનપુર IIT બોમ્બે IIT દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP