કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022)
ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઈન્ડસ્ટ્રી એન્ડ ઈન્ટર્નલ ટ્રેડ (DPIIT)એ વર્ષ 2021ને ___વર્ષ તરીકે માન્યતા આપી.

યુનિકોર્ન
પ્રમોશન
ઉધોગ
ઈન્ટેલિજન્સ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022)
તાજેતરમાં ક્યા ગુજરાતી સાહિત્યકારને અ માણસ કૃતિ બદલ સાહિત્ય અકાદમી યુવા પુરસ્કાર 2021 એનાયત કરાયો ?

અંકિત ત્રિવેદી
દૃષ્ટિ સોની
અજય સોની
અશોક ચાવડા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022)
તાજેતરમાં ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (DRDO)ની સ્થાપના દિવસ મનાવાયો, DRDOની સ્થાપના ક્યા વર્ષે કરવામાં આવી હતી ?

વર્ષ 1964
વર્ષ 1969
વર્ષ 1958
વર્ષ 1950

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022)
તાજેતરમાં સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે ક્યા સ્થળે સ્પેસ સાયન્સ અને ટેકનોલોજીમાં સંશોધન માટે કલ્પના ચાવલા કેન્દ્રનું ઉદ્ઘાટન કર્યું ?

ચંદીગઢ યુનિવર્સિટી
ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી
IIT દિલ્હી
IISc બેંગલુરુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP