કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઈન્ડસ્ટ્રી એન્ડ ઈન્ટર્નલ ટ્રેડ (DPIIT) ક્યા મંત્રાલય અંતર્ગત કાર્યરત છે ? નાણાં મંત્રાલય MSME મંત્રાલય ગૃહ મંત્રાલય વાણિજય અને ઉદ્યોગ મંત્રાલય નાણાં મંત્રાલય MSME મંત્રાલય ગૃહ મંત્રાલય વાણિજય અને ઉદ્યોગ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં ભારતે ક્યા દેશો સાથે પ્રશાંત મહાસાગરમાં સી ડ્રેગન 22 અભ્યાસમાં ભાગ લીધો હતો ?1. ઓસ્ટ્રેલિયા 2. કેનેડા 3. જાપાન 4. અમેરિકા 5. દ. કોરિયા 2, 3 અને 5 1, 2, 3 અને 4 1, 2, 3, 4 અને 5 1, 3 અને 4 2, 3 અને 5 1, 2, 3 અને 4 1, 2, 3, 4 અને 5 1, 3 અને 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં સિરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાના સ્થાપક સાયરસ પુનાવાલાને ક્યો પુરસ્કાર એનાયત કરાયો ? ભારત રત્ન પદ્મ ભૂષણ પદ્મ વિભૂષણ પદ્મશ્રી ભારત રત્ન પદ્મ ભૂષણ પદ્મ વિભૂષણ પદ્મશ્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) ભારત વન સ્થિતિ અહેવાલ-2021 અનુસાર, ભારતનું વન આવરણ દેશના ભૌગોલિક ક્ષેત્રના ___ ટકા છે. 25.27% 28.21% 30.75% 21.71% 25.27% 28.21% 30.75% 21.71% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં ક્યા મંત્રાલયે સ્વચ્છ વિધાલય પુરસ્કાર (SVP) 2021-2022નો શુભારંભ કર્યો ? શિક્ષણ મંત્રાલય જળશક્તિ મંત્રાલય અને સંસ્કૃતિ મંત્રાલય સંસ્કૃતિ મંત્રાલય જળશક્તિ મંત્રાલય શિક્ષણ મંત્રાલય જળશક્તિ મંત્રાલય અને સંસ્કૃતિ મંત્રાલય સંસ્કૃતિ મંત્રાલય જળશક્તિ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં કઈ બેંકે કોર્પોરેટ્સ માટે 'RuPay ડેબિટ કાર્ડ' લૉન્ચ કરવા માટે NPCI સાથે ભાગીદારી કરી ? બેંક ઓફ બરોડા ઈન્ડિયન બેંક સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા પંજાબ નેશનલ બેંક બેંક ઓફ બરોડા ઈન્ડિયન બેંક સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા પંજાબ નેશનલ બેંક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP