કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં ક્યા રાજ્યે અગ્રિકલ્ચર અને હોર્ટિકલ્ચર પાકોના સર્વે માટે DRIISHYA યોજના શરૂ કરી ? ગુજરાત પંજાબ બિહાર હરિયાણા ગુજરાત પંજાબ બિહાર હરિયાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં ચર્ચામાં રહેલ ઈદુ મિશ્મી જનજાતિ કયા રાજ્ય સાથે સંબંધિત છે ? અરુણાચલ પ્રદેશ ત્રિપુરા મિઝોરમ મેઘાલય અરુણાચલ પ્રદેશ ત્રિપુરા મિઝોરમ મેઘાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) 11 એપ્રિલના રોજ મહાત્મા જ્યોતિબા ફૂલેની જયંતી મનાવવામાં આવી, તેમનો જન્મ ક્યા થયો હતો ? ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર બંગાળ મદ્રાસ ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર બંગાળ મદ્રાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં ભારતે ક્યા દેશ સાથે દ્વિપક્ષીય ટ્રેઈનિંગ અભ્યાસ અજય વૉરિયર 2023નું આયોજન કર્યું ? જાપાન UK ફ્રાન્સ અમેરિકા જાપાન UK ફ્રાન્સ અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) ક્યા રાજ્યમાં આવેલા ગાંધીસાગર વન્યજીવ અભયારણ્યને ભારતમાં ચિત્તાના બીજા નિવાસસ્થાન તરીકે વિકસાવાશે ? ઉત્તર પ્રદેશ છત્તીસગઢ રાજસ્થાન મધ્ય પ્રદેશ ઉત્તર પ્રદેશ છત્તીસગઢ રાજસ્થાન મધ્ય પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં ક્યા મંત્રાલયે નેશનલ ક્લાઈમેટ વલ્નેરેબિલિટી ઈન્ડેક્સ વિકસિત કર્યો ? એકપણ નહીં પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય એકપણ નહીં પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP