GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 જો e = 0 હોય, તો માંગરેખા કેવી હશે ? ઋણઢાળની Y ધરીને સમાંતર X ધરીને સમાંતર ધનઢાળની ઋણઢાળની Y ધરીને સમાંતર X ધરીને સમાંતર ધનઢાળની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 ખાંચાવાળી માંગરેખાનું મોડેલ શું સમજાવે છે ? કિંમત પરિવર્તનશીલતા માંગ પરિવર્તનશીલતા માંગ જડતા કિંમત જડતા કિંમત પરિવર્તનશીલતા માંગ પરિવર્તનશીલતા માંગ જડતા કિંમત જડતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 વિચલનના વર્ગોનો સરવાળો શેમાંથી લેવામાં આવે તો તે ન્યુનતમ હોય છે ? ગુણોત્તર મધ્યક સમાંતર મધ્યક મધ્યસ્થ બહુલક ગુણોત્તર મધ્યક સમાંતર મધ્યક મધ્યસ્થ બહુલક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 N એકમોવાળી એક સમષ્ટિમાંથી પુરવણીસહિત પદ્ધતિથી n કદના શક્ય નિદર્શોની સંખ્યા ___ થાય. NCn N" આપેલ પૈકી એક પણ નહીં n² NCn N" આપેલ પૈકી એક પણ નહીં n² ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 ચક્રિય ફેરફારો શાને કારણે ઉદ્ભવે છે ? ભૂકંપ યુદ્ધ આપેલ પૈકી કોઈ નહીં પુર ભૂકંપ યુદ્ધ આપેલ પૈકી કોઈ નહીં પુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 7X⁷ + 5X⁴ - 20X + 37 નું વિકલન શું છે ? 49X⁶ + 20X³ -20 7X⁶ + 20X³ - 20 49X⁶ + 20X³ આપેલ પૈકી કોઈ નહીં 49X⁶ + 20X³ -20 7X⁶ + 20X³ - 20 49X⁶ + 20X³ આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP