કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કયા શહેરમાં પાઈલટ પ્રોજેક્ટ તરીકે E-100 પ્રોજેક્ટ લૉન્ચ કર્યો ? હૈદરાબાદ ચેન્નાઈ બેંગલુરુ પુણે હૈદરાબાદ ચેન્નાઈ બેંગલુરુ પુણે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં કયા રાજ્યે/કેન્દ્રશાસિત પ્રદેશે 'મુખ્યમંત્રી COVID-19 પરિવાર આર્થિક સહાયતા યોજના' લોન્ચ કરી ? દિલ્હી બિહાર પુડુચેરી ગોવા દિલ્હી બિહાર પુડુચેરી ગોવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં તેલંગાણા સરકારે 'મેડિસિન્સ ફ્રોમ ધ સ્કાય' પ્રોજેક્ટ માટે કઈ કંપની સાથે ભાગીદારી કરી ? ગૂગલ સ્કાયરૂટ એમેઝોન ફિલપકાર્ટ ગૂગલ સ્કાયરૂટ એમેઝોન ફિલપકાર્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં CBSE બોર્ડે કઈ કંપનીની સહાયતાથી વિદ્યાર્થીઓ માટે કોડિંગ /પ્રોગ્રામિંગને એક વિષય તરીકે રજૂ કર્યો છે ? એપલ IBM ગૂગલ માઈક્રોસોફ્ટ એપલ IBM ગૂગલ માઈક્રોસોફ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં ભારત અને કયા દેશ વચ્ચે CORPAT (Coordinated Patrols)ની 31મી આવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું ? વિયેતનામ થાઈલેંડ ઈન્ડોનેશિયા બાંગ્લાદેશ વિયેતનામ થાઈલેંડ ઈન્ડોનેશિયા બાંગ્લાદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં કયા રાજ્યે માછીમારોની સુરક્ષા માટે એક સમિતિનું ગઠન કર્યું છે ? ગુજરાત આંધ્ર પ્રદેશ ગોવા કેરળ ગુજરાત આંધ્ર પ્રદેશ ગોવા કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP