પર્યાવરણ (The environment) E waste Rules સરકાર દ્વારા કયા વર્ષથી અમલી બનાવવામાં આવ્યું ? ઈ.સ. 2009 ઈ.સ. 2010 ઈ.સ. 2012 ઈ.સ. 2008 ઈ.સ. 2009 ઈ.સ. 2010 ઈ.સ. 2012 ઈ.સ. 2008 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પર્યાવરણ (The environment) કાર્બન ક્રેડિટના ખ્યાલનો ઉદ્ભવ નીચેના પૈકી કયા પ્રોટોકોલમાં થયો ? મોન્ટ્રીયલ પ્રોટોકોલ પેરિસ પ્રોટોકોલ સી. ઓલ. પ્રોટોકોલ ક્યોટો પ્રોટોકોલ મોન્ટ્રીયલ પ્રોટોકોલ પેરિસ પ્રોટોકોલ સી. ઓલ. પ્રોટોકોલ ક્યોટો પ્રોટોકોલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પર્યાવરણ (The environment) ભારતમાં કયા પ્રકારના જંગલો સૌથી વધુ છે ? ઉષ્ણ કટિબંધીય કાંટાળા જંગલો ઉષ્ણ કટિબંધીય ખરાઉ જંગલો સમશીતોષ્ણ કટિબંધીય જંગલો ઉષ્ણ કટિબંધીય વરસાદી જંગલો ઉષ્ણ કટિબંધીય કાંટાળા જંગલો ઉષ્ણ કટિબંધીય ખરાઉ જંગલો સમશીતોષ્ણ કટિબંધીય જંગલો ઉષ્ણ કટિબંધીય વરસાદી જંગલો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પર્યાવરણ (The environment) વિશ્વ આર્દ્રભૂમિ દિવસનું આયોજન ક્યારે થાય છે ? 16 સપ્ટેમ્બર 22 માર્ચ 2 ફેબ્રુઆરી 5 જૂન 16 સપ્ટેમ્બર 22 માર્ચ 2 ફેબ્રુઆરી 5 જૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પર્યાવરણ (The environment) નીચેના પૈકી ગ્રીનહાઉસ ગેસની ઓળખ કરો ?I. CO2 II. CO III. CH4 IV. N2O I અને III I, III અને IV I, II, III અને IV I અને II I અને III I, III અને IV I, II, III અને IV I અને II ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પર્યાવરણ (The environment) ભારતમાં ઉપગ્રહના ફોટાઓનો ઉપયોગ કરી વનાવરણની પરિસ્થિતિઓનો અભ્યાસ દર બે વર્ષે કઈ સંસ્થા દ્વારા કરવામાં આવે છે ? ફોરેસ્ટ સર્વે ઓફ ઇન્ડિયા વન સંશોધન સંસ્થા સર્વે ઓફ ઇન્ડિયા ઈન્ડિયન સ્પેસ રીસર્ચ ઓર્ગેનાઈઝેશન ફોરેસ્ટ સર્વે ઓફ ઇન્ડિયા વન સંશોધન સંસ્થા સર્વે ઓફ ઇન્ડિયા ઈન્ડિયન સ્પેસ રીસર્ચ ઓર્ગેનાઈઝેશન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP