કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલો ઈગલ એક્ટ (Eagle Act) કયા દેશ સાથે સંબંધિત છે ? ઈઝરાયેલ મ્યાનમાર અમેરિકા ફ્રાંસ ઈઝરાયેલ મ્યાનમાર અમેરિકા ફ્રાંસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) વિશ્વ દૂધ દિવસ ક્યારે મનાવાય છે ? 2 જૂન 3 જૂન 4 જૂન 1 જૂન 2 જૂન 3 જૂન 4 જૂન 1 જૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં ભારતીય નૌસેનામાં સામેલ કરવામાં આવેલા MK-III હેલિકોપ્ટરનું નિર્માણ કઈ કંપની દ્વારા કરવામાં આવેલું છે ? ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન ભારત ડાયનામિક્સ લિ. ભારત ઈલેક્ટ્રોનિક્સ લિ. હિન્દુસ્તાન એરોનોટિક્સ લિ. ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન ભારત ડાયનામિક્સ લિ. ભારત ઈલેક્ટ્રોનિક્સ લિ. હિન્દુસ્તાન એરોનોટિક્સ લિ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલો કુનો નેશનલ પાર્ક કયા રાજ્યમાં આવેલો છે ? મધ્ય પ્રદેશ મહારાષ્ટ્ર તેલંગાણા કર્ણાટક મધ્ય પ્રદેશ મહારાષ્ટ્ર તેલંગાણા કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) વિશ્વ શરણાર્થી દિવસ ક્યારે મનાવાય છે ? 19 જૂન 22 જૂન 20 જૂન 21 જૂન 19 જૂન 22 જૂન 20 જૂન 21 જૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં રહેલ ગ્રેટ બેરિયર રીફ કોરલ રીફ કયા દેશમાં આવેલા છે ? ઓસ્ટ્રેલિયા જાપાન અમેરિકા ભારત ઓસ્ટ્રેલિયા જાપાન અમેરિકા ભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP