કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) ભારતની સૌપ્રથમ ભૂકંપ ચેતવણી પ્રણાલી (Earthquake Early Warning System) દેશના કયા રાજ્યમાં પ્રસ્થાપિત કરવામાં આવી છે ? ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર ઉત્તરાખંડ ગુજરાત ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર ઉત્તરાખંડ ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) કચ્છનો સમગ્ર વિસ્તાર ભૂકંપના કયા ઝોનમાં આવે છે ? 5મા ઝોનમાં 10મા ઝોનમાં 7મા ઝોનમાં 6મા ઝોનમાં 5મા ઝોનમાં 10મા ઝોનમાં 7મા ઝોનમાં 6મા ઝોનમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) નીચેના પૈકીની કઈ આપત્તિની આગોતરી આગાહી વૈજ્ઞાનિક પદ્ધતિએ કરવાનું શકય નથી ? ભૂકંપ અતિવૃષ્ટિ વાવાઝોડું અછત ભૂકંપ અતિવૃષ્ટિ વાવાઝોડું અછત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) ગુજરાતને અસર કર્તા ભૂકંપ - 2001નું ઉદ્દગમ બિંદુ (epicenter) ક્યાં હતું ? અંજાર પાસે - કચ્છ જિલ્લામાં ભચાઉ પાસે - કચ્છ જિલ્લામાં મુન્દ્રા પાસે - કચ્છ જિલ્લામાં લખપત પાસે - કચ્છ જિલ્લામાં અંજાર પાસે - કચ્છ જિલ્લામાં ભચાઉ પાસે - કચ્છ જિલ્લામાં મુન્દ્રા પાસે - કચ્છ જિલ્લામાં લખપત પાસે - કચ્છ જિલ્લામાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) 'વીજળીનું જોડાણ બંધ કરી દો' - આવી સૂચના કઈ આપત્તિ માટે આપવામાં આવે છે ? આગ, ભૂકંપ, પૂર, શોર્ટસર્કિટ, સુનામી, ભૂકંપ અને ઔદ્યોગિક આપત્તિ શોર્ટ સર્કિટ અને આગ ભૂકંપ અને સુનામી આગ, ભૂકંપ અને શહેરી પૂર આગ, ભૂકંપ, પૂર, શોર્ટસર્કિટ, સુનામી, ભૂકંપ અને ઔદ્યોગિક આપત્તિ શોર્ટ સર્કિટ અને આગ ભૂકંપ અને સુનામી આગ, ભૂકંપ અને શહેરી પૂર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) નીચેના પૈકીની કઈ આપત્તિની આગોતરી આગાહી વૈજ્ઞાનિક પધ્ધતિએ કરવાનું શક્ય નથી ? અછત વાવાઝોડું ભૂકંપ અતિવૃષ્ટિ અછત વાવાઝોડું ભૂકંપ અતિવૃષ્ટિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP