ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) Economics શબ્દ કયા ગ્રીક શબ્દ પરથી ઊતરી આવ્યો છે ? Philco Ecology Nomos Oikonomos Philco Ecology Nomos Oikonomos ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો.(a) બાંગ્લાદેશ(b) કેનેડા (C) ચિલી(d) ઈરાન(1) ડૉલર(2) રિયાલ (3) ટાકા (4) પેસો a-1, c-3, d-4, b-2 c-3, d-1, a-2, b-4 b-1, a-3, c-4, d-2 d-1, b-2, c-4, a-3 a-1, c-3, d-4, b-2 c-3, d-1, a-2, b-4 b-1, a-3, c-4, d-2 d-1, b-2, c-4, a-3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) રાજકોષીય ખાધમાંથી ભૂતકાળમાં લીધેલી લોનો પરનું ચૂકવેલ વ્યાજ બાદ કરતા કઈ ખાધ મળે ? અસરકારક મહેસૂલી ખાધ મહેસૂલી ખાધ અંદાજપત્રીય ખાધ પ્રાથમિક ખાધ અસરકારક મહેસૂલી ખાધ મહેસૂલી ખાધ અંદાજપત્રીય ખાધ પ્રાથમિક ખાધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) Indian Financial System Code (IFSC) કેટલા ડીજીટનો હોય છે ? 13 4 8 11 13 4 8 11 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) બેંકો પોતાનું વધારાનું ભંડોળ ટૂંકાગાળા માટે રિઝર્વ બેંકમાં મૂકીને જે વ્યાજ મેળવે છે તેને ___ કહેવામાં આવે છે. CRR કેશ રિઝર્વ રેશિયો SLR રેપોરેટ રિવર્સ રેપોરેટ CRR કેશ રિઝર્વ રેશિયો SLR રેપોરેટ રિવર્સ રેપોરેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ભારતીય રીઝર્વ બેંકનું રાષ્ટ્રીયકરણ કયા વર્ષમાં કરવામાં આવ્યું ? 1940 1953 1935 1949 1940 1953 1935 1949 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP