GPSC PI Prelim Exam Paper 03 January 2021
સપ્ટેમ્બર 1923 માં "સ્વરાજ આશ્રમ સંઘ"ના પ્રમુખ તરીકે કોણ નિયુક્ત થયા હતા ?

અનસુયાબેન સારાભાઈ
ગાંધીજી
ચુનીલાલ મહેતા
વલ્લભભાઈ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
ઇલોરામાં એક ખડકમાંથી કોતરેલું કોનું મંદિર છે ?

કૈલાસનાથ મંદિર
ઘુમલીનું મંદિર
રાજરાજેશ્વર મંદિર
લિંગરાજ મંદિર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
જો કોઈ દેશનું ચૂકવણાનું સંતુલન (Balance of Payments) હકારાત્મક(Positive) હોય તો નીચેના પૈકી કયું નહિં થાય ?

અન્ય દેશોને મૂડી લોન (ધિરાણ)
અન્ય દેશો પાસેથી ટૂંકાગાળાની અને લાંબા ગાળાની લોન (ધિરાણો) મેળવવી
વિદેશ વિનિમય (હૂંડિયામણ) સેવાઓમાં વધારો
સોનાની આયાત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
"વિધાન સભાઓમાં બેઠકો અથવા નોકરીઓના સ્વરૂપે કચડાયેલા વર્ગોના હિતોનું રક્ષણ કરવું જરૂરી ન હતું પરંતુ જડમૂળથી અસ્પૃશ્યતા નાબૂદ કરવી જરૂરી હતી." -આવું કોણે કહ્યું હતું ?

ડૉ.બી. આર. આંબેડકર
ગાંધીજી
ઠક્કર બાપા
કિશોરીલાલ મશરુવાલા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP