સામાન્ય વિજ્ઞાન (General Science) વિદ્યુત ઘડિયાળ (Electric Clock)ની શોધ નીચેના પૈકી કયા વૈજ્ઞાનિકે કરી હતી ? વિલિયમ હાર્વે ગોલ્ડસ્ટીન એલેક્ઝાન્ડર બેઈન લેવાયસિએ વિલિયમ હાર્વે ગોલ્ડસ્ટીન એલેક્ઝાન્ડર બેઈન લેવાયસિએ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) આકાશગંગામાં આવેલા સફેદ અને કાળા વાયુ-વાદળોને શું કહે છે ? નિહારિકા નક્ષત્ર ઉલ્કા પ્રકાશ વાદળો નિહારિકા નક્ષત્ર ઉલ્કા પ્રકાશ વાદળો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) માનવીના મૃત્યુનું કારણ જાણવા શરીરના પરીક્ષણ અને વાઢકાપને શું કહે છે ? ઓટોપ્સી ઓટોગ્રાફ ઓટોસિજન એનાટોમી ઓટોપ્સી ઓટોગ્રાફ ઓટોસિજન એનાટોમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) બે અરીસા વચ્ચે 40°ના ખૂણા વચ્ચે વસ્તુ મુકવામાં આવે તો કેટલા પ્રતિબિંબ મળે ? 8 10 9 7 8 10 9 7 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પ્રથમ કૃત્રિમ ઉપગ્રહ કોણે છોડ્યો હતો ? ફ્રાંસ રશિયા ઇંગ્લેન્ડ અમેરિકા ફ્રાંસ રશિયા ઇંગ્લેન્ડ અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) યકૃત અને બરોળ મોટા થવા એ કયા રોગનું લક્ષણ છે ? ન્યુમોનિયા ટાઈફોઈડ શરદી મેલેરિયા ન્યુમોનિયા ટાઈફોઈડ શરદી મેલેરિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP