વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ભારતની વિશિષ્ટ હવામાન ઉપગ્રહોની (exclusive meteorological satellites) શ્રેણીમાં પહેલો ઉપગ્રહ કયો છે ? INSAT-2 GSAT-18 KALPANA-1 GSAT-10 INSAT-2 GSAT-18 KALPANA-1 GSAT-10 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ‘હાર્ટ ઓફ એશિયા' સંમેલન ક્યા દેશની રાજકીય, આર્થિક, સામાજિક સ્થિરતા સ્થાપવાના ઉદ્દેશથી આયોજીત થઈ રહ્યું છે ? મ્યાનમાર નેપાળ અફઘાનિસ્તાન ઈરાક મ્યાનમાર નેપાળ અફઘાનિસ્તાન ઈરાક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) સેન્ટ્રલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ માઈનિંગ એન્ડ ફ્યુઅલ રિસર્ચનું મુખ્યાલય ક્યાં આવેલું છે ? દૌલતાબાદ ધનબાદ નાગપુર રાંચી દૌલતાબાદ ધનબાદ નાગપુર રાંચી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) માત્ર એક રોકેટની મદદથી બહુવિધ ઉપગ્રહો ભ્રમણકક્ષામાં પ્રક્ષેપણ કરવાનો રેકોર્ડ ઈસરો દ્વારા કરવામાં આવ્યો છે ? 90 101 104 84 90 101 104 84 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) સ્કૈટસેટ - 1 ઉપગ્રહને અવકાશમાં સ્થાપીત કરવા પાછળનો મૂળ ઉદ્દેશ શું છે ? ગ્રીન હાઉસ ગેસની જાણકારી મેળવવા મત્સ્યક્ષેત્રોની જાણકારી મેળવવા મોસમ તથા સમુદ્રી અધ્યયન કરવા સ્કૈટસેટ - 1 રક્ષા ક્ષેત્રનો સંચાર ઉપગ્રહ છે ગ્રીન હાઉસ ગેસની જાણકારી મેળવવા મત્સ્યક્ષેત્રોની જાણકારી મેળવવા મોસમ તથા સમુદ્રી અધ્યયન કરવા સ્કૈટસેટ - 1 રક્ષા ક્ષેત્રનો સંચાર ઉપગ્રહ છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) યુથેન્શીયા (Euthanasia) શેના સંદર્ભે છે. રંગસૂત્ર ઉપચાર દયા મૃત્યુ ઇન વીટ્રો ફર્ટિલાઈઝેશન ભૃણ પરીક્ષણ રંગસૂત્ર ઉપચાર દયા મૃત્યુ ઇન વીટ્રો ફર્ટિલાઈઝેશન ભૃણ પરીક્ષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP