ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના સંવિધાન દ્વારા સંઘની પ્રબંધક સત્તાઓ (Executive Power) કોને આપવામાં આવી છે ? મંત્રીઓ રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ વડાપ્રધાન મંત્રીઓ રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ વડાપ્રધાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતનું આકસ્મિક ભંડોળ (The Contingency Fund of india) નીચેનામાંથી કોના હવાલે રાખવામાં આવે છે ? ભારતના નાણાંમંત્રી ભારતના રાષ્ટ્રપતિ ભારતના પ્રધાનમંત્રી ભારતના નાણા સચિવ ભારતના નાણાંમંત્રી ભારતના રાષ્ટ્રપતિ ભારતના પ્રધાનમંત્રી ભારતના નાણા સચિવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) લોકસભામાં ગુજરાતની કેટલી બેઠકો છે ? 22 24 28 26 22 24 28 26 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રીય પેન્શન યોજના (NPS) એ PFRDA દ્વારા અમલમાં મૂકવામાં આવી. તેનું પૂરું નામ જણાવો. પેન્શન ફંડ રેગ્યુલેટરી ડેવલપમેન્ટ ઓથોરીટી પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરીટી પેન્શન ફંડ રેગ્યુલેશન ડેવલપીંગ ઓથોરીટી પેન્શન ફંડ રેગ્યુલેશન એન્ડ ડેવલપીંગ ઓથોરીટી પેન્શન ફંડ રેગ્યુલેટરી ડેવલપમેન્ટ ઓથોરીટી પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરીટી પેન્શન ફંડ રેગ્યુલેશન ડેવલપીંગ ઓથોરીટી પેન્શન ફંડ રેગ્યુલેશન એન્ડ ડેવલપીંગ ઓથોરીટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) લોકસભામાં ખાતરી સમિતિ કોને જવાબદાર છે ? વિરોધ પક્ષના નેતા વડાપ્રધાન રાષ્ટ્રપ્રમુખ અધ્યક્ષ વિરોધ પક્ષના નેતા વડાપ્રધાન રાષ્ટ્રપ્રમુખ અધ્યક્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય સંવિધાનની જોગવાઈઓ અનુસાર મુખ્ય ચૂંટણી કમિશનર અને બીજા ચૂંટણી કમિશનરોની નિમણૂક કોણ કરે છે ? સંસદ સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ વડાપ્રધાન રાષ્ટ્રપતિ સંસદ સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ વડાપ્રધાન રાષ્ટ્રપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP