ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
નીચેનામાંથી કઈ કંપની મહારત્ન નથી ?

ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિ‌.
નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન
સ્ટીલ ઓથોરીટી ઓફ ઇન્ડિયા લિ.
ભારત ઇલેક્ટ્રીકલ્સ લિ.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
મહામંદી કોને કહેવાય ?

સતત બે વર્ષ કે વધુ સમય મંદી રહે તેને
સતત છ માસ સુધી મંદી રહે તેને
સતત ત્રણ વર્ષ કે વધુ સમય મંદી રહે તેને
સતત એક વર્ષ સુધી મંદી રહે તેને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP