GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 Fill in the blank :Ours is a ___ school. girl's girls' boys girls girl's girls' boys girls ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 સામાન્ય રીતે કોઈ પણ પ્રદેશની આબોહવા તે પ્રદેશની કેટલાં વર્ષોની હવામાન પરિસ્થિતિ ઉપરથી નક્કી કરવામાં આવે છે ? 15 કે તેથી વધુ 10 કે તેથી વધુ 35 કે તેથી વધુ 20 કે તેથી વધુ 15 કે તેથી વધુ 10 કે તેથી વધુ 35 કે તેથી વધુ 20 કે તેથી વધુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 ખેડાના સત્યાગ્રહ સમયે ગુજરાત સભાના પ્રમુખ કોણ હતા ? વલ્લભભાઈ પટેલ ગાંધીજી મોહનલાલ પંડયા વિઠ્ઠલભાઈ પટેલ વલ્લભભાઈ પટેલ ગાંધીજી મોહનલાલ પંડયા વિઠ્ઠલભાઈ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 નીચેના પૈકી કયું આઉટપુટ માટેનું ઉપકરણ નથી ? મોનિટર પ્લોટર ઓપ્ટિકલ ફાઈબર પ્રિન્ટર મોનિટર પ્લોટર ઓપ્ટિકલ ફાઈબર પ્રિન્ટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 અતિગુણોત્તર વિતરણ ક્યારે દ્વિપદી વિતરણને અનુસરે છે ? (m+n) → ∞ n → ∞ mn → ∞ m → ∞ (m+n) → ∞ n → ∞ mn → ∞ m → ∞ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 નીચેનાં વિધાનો પૈકી કયું વિધાન “આંતરિક અંકુશ''નો એક હેતુ નથી ? કર્મચારી દ્વારા થતી ભૂલો શોધી કાઢવી અને અટકાવવી કર્મચારી દ્વારા થતી છેતરપિંડી શોધી કાઢવી અને અટકાવવી ગ્રાહકોને પૂરી પાડવામાં આવતી સેવા કે માલની ગુણવત્તામાં સુધારો કરવો એની હિસાબી પદ્ધતિ અપનાવવી કે જેથી વાર્ષિક હિસાબો ઝડપથી તૈયાર થાય કર્મચારી દ્વારા થતી ભૂલો શોધી કાઢવી અને અટકાવવી કર્મચારી દ્વારા થતી છેતરપિંડી શોધી કાઢવી અને અટકાવવી ગ્રાહકોને પૂરી પાડવામાં આવતી સેવા કે માલની ગુણવત્તામાં સુધારો કરવો એની હિસાબી પદ્ધતિ અપનાવવી કે જેથી વાર્ષિક હિસાબો ઝડપથી તૈયાર થાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP