કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) FINA વર્લ્ડ સ્વિમિંગ ચેમ્પિયનશિપ 2022માં ક્યા ખેલાડીએ 100 મીટર બ્રેકસ્ટ્રોકમાં નેશનલ રેકોર્ડ બનાવ્યો ? ચાહત અરોરા સુનીતિ વર્મા મોનિકા હુડ્ડા નિધી આહુજા ચાહત અરોરા સુનીતિ વર્મા મોનિકા હુડ્ડા નિધી આહુજા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં નેશનલ કોન્કલેવ ઓફ યુનિવર્સલ હેલ્થ કવરેજનું આયોજન ક્યા કરાયું હતું ? વારાણસી ચેન્નાઈ દિલ્હી જયપુર વારાણસી ચેન્નાઈ દિલ્હી જયપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) રાષ્ટ્રીય ગણિત દિવસ (National Mathematics Day) ક્યારે મનાવાય છે ? 22 ડિસેમ્બર 20 ડિસેમ્બર 19 ડિસેમ્બર 21 ડિસેમ્બર 22 ડિસેમ્બર 20 ડિસેમ્બર 19 ડિસેમ્બર 21 ડિસેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં ચર્ચામાં રહેલા ગ્રેટર ટિપરાલેન્ડ મુદ્દો ક્યા રાજ્ય સાથે સંબંધિત છે ? છત્તીસગઢ મેઘાલય ત્રિપુરા પ.બંગાળ છત્તીસગઢ મેઘાલય ત્રિપુરા પ.બંગાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) ‘હોર્નબિલ ફેસ્ટિવલ’ ક્યા રાજ્યનો મુખ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ છે ? મિઝોરમ ગોવા મેઘાલય નાગાલેન્ડ મિઝોરમ ગોવા મેઘાલય નાગાલેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં ભારતની સરગમ કૌશલે મિસીઝ વર્લ્ડ 2022નો ખિતાબ જીત્યો, તેણી ક્યા શહેર સાથે સંબંધિત છે ? અમદાવાદ બેંગલુરુ ઈન્દોર મુંબઈ અમદાવાદ બેંગલુરુ ઈન્દોર મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP