Talati Practice MCQ Part - 6
‘તેણે કાંસકીથી વાળ ઓળ્યા' - રેખાંકિત શબ્દની વિભક્તિ ઓળખાવો.

પ્રથમા
તૃતીયા
ચતુર્થી
દ્વિતીયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
ઈ.સ. 640માં ચીની મુસાફર હ્યુ એન સંગે વલભીની મુલાકાત લીધી ત્યારે વલભીમાં કયા મૈત્રકવંશના રાજાનું શાસન હતું ?

ગૃહસેન
શિલાદિત્ય સાતમો
ધ્રુવસેન બીજો
ધરસેન બીજો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP