Talati Practice MCQ Part - 4
‘ખોડિયાર બંધ’ કઈ નદી પર બાંધવામાં આવેલ છે ?

ભાદર
નર્મદા
ભોગાવો
શેત્રુંજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
નીચે દર્શાવેલ શહેરોમાંથી કયું શહેર પૂર્ણ નદીના કિનારે વસેલ નથી ?

માળીયા
મહુવા
જલાલપોર
નવસારી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP