સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) Find out the correct sentence : Take care lest you should not fall. Take care lest you do not fall Take care lest you should felt Take care lest you fall. Take care lest you should not fall. Take care lest you do not fall Take care lest you should felt Take care lest you fall. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) હૂંડી અને વચન ચિઠી બાબતે નીચેના પૈકી કયુ વિધાન સાચું નથી ? હૂંડી લેણદાર દેવાદાર પર લખે છે. વચન ચિઠી દેવાદાર લેણદાર પર લખે છે. હૂંડીમાં ત્રણ પક્ષકારો હોય છે. વચન ચિઠીમાં ત્રણ પક્ષકારો હોય છે. હૂંડી લેણદાર દેવાદાર પર લખે છે. વચન ચિઠી દેવાદાર લેણદાર પર લખે છે. હૂંડીમાં ત્રણ પક્ષકારો હોય છે. વચન ચિઠીમાં ત્રણ પક્ષકારો હોય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) Select single word for the following phrase:"Government based on religion" Plutocracy Diarchy Aristocracy Theocracy Plutocracy Diarchy Aristocracy Theocracy ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) ઐતિહાસિક સ્થાપત્યના નિર્માણ અનુસાર બંધબેસતા જોડકા જોડો.(1) અડાલજની વાવ (2) રાણકી વાવ (3) ધોળકાનું મલાવ તળાવ(4) દેલવાડાના દેરાસરોa. મીનળ દેવીb. અનુપમા દેવીc. રાણી ઉદયમતી d. રૂડાબાઈ 2-c, 4-b, 1-d, 3-a 4-b, 2-c, 3-d, 1-a 1-d, 3-a, 2-b, 4-c 3-a, 2-c, 4-d, 1-b 2-c, 4-b, 1-d, 3-a 4-b, 2-c, 3-d, 1-a 1-d, 3-a, 2-b, 4-c 3-a, 2-c, 4-d, 1-b ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) નીચે આપેલ કહેવતનો સાચો અર્થ શોધો.'ભેંસ ભાગોળે ને છાશ છાગોળે' ભેંસ ખેતરે જાય ત્યારે છાશ છાગોળવી ઘરમાં સવારે છાશ વલોવવી. ઘમ્મરવલોણું કરી ભેંસને ભાગોળે મોકલવી કપોળ કલ્પનામાં રાચવું. ભેંસ ખેતરે જાય ત્યારે છાશ છાગોળવી ઘરમાં સવારે છાશ વલોવવી. ઘમ્મરવલોણું કરી ભેંસને ભાગોળે મોકલવી કપોળ કલ્પનામાં રાચવું. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) કેન્દ્ર સરકાર દ્વારા GST Bill પસાર થયા બાદ નીચેના પૈકી કયા વેરાઓ નાબૂદ કરવામાં આવશે ? 1) આવક વેરો 2) સર્વિસ ટેક્સ3) મૂલ્ય વર્ધિત વેરો4) એક્સાઈઝ ડ્યુટી 2, 3 અને 4 1 અને 2 1 થી 4 તમામ 1 2, 3 અને 4 1 અને 2 1 થી 4 તમામ 1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP