Talati Practice MCQ Part - 2
કોપી/કટ કરેલી માહિતીને પેસ્ટ કરવા માટે નીચેનામાંથી કઈ શોર્ટ કટ કીનો ઉપયોગ થાય છે ?

Shift + F5
આપેલ પૈકી એક પણ નહીં
Shift + Y
Shift + Insert

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
કયા દેશે પાણી અને જમીન પર ચાલનારા વિશ્વના પ્રથમ ડ્રોનનું સફળ પરીક્ષણ કર્યું છે ?

અમેરિકા
રશિયા
જાપાન
ચીન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP