GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39 નીચેના પૈકી કયું / ક્યાં ભારતની ખાદ્યનીતિ (Food Policy) નું / ના લક્ષ્યાંક / લક્ષ્યાંકો નથી ?1. બફર (buffer) જથ્થાની જાળવણી કરીને દુષ્કાળ ટાળવો.2. કર્મચારીઓના નિર્વાહ મૂલ્ય સૂચકાંકને (cost of living index of employees) વધતું રાખવું 3. ખેડૂતોને લાભપ્રદ કિંમતોની ખાતરી આપવી.4. સામાન્ય કિંમત સ્તરોની જાળવણી કરવી. ફક્ત 2 1, 2, 3 અને 4 ફક્ત 1, 3 અને 4 ફક્ત 2 અને 4 ફક્ત 2 1, 2, 3 અને 4 ફક્ત 1, 3 અને 4 ફક્ત 2 અને 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39 જોડકાં જોડો.1. હીરા ભાગોળ2. પ્રાગ મહેલ3. ડાયનાસોરના ઈંડા4. શર્મિષ્ઠા તળાવa. વડનગરb. રૈયાલીc. ડભોઈd. ભૂજ 1 - a, 2 - b, 3 - c, 4 - d 1 - a, 2 - b, 3 - d, 4 - c 1 - c, 2 - d, 3 - a, 4 - b 1 - c‚ 2 - d, 3 - b, 4 - a 1 - a, 2 - b, 3 - c, 4 - d 1 - a, 2 - b, 3 - d, 4 - c 1 - c, 2 - d, 3 - a, 4 - b 1 - c‚ 2 - d, 3 - b, 4 - a ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39 નીચેના પૈકી કયું / કયા વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? પારો (mercury) ગંભીર ઝેરી કચરો બન્યું છે. બેરોમીટર, થર્મોમીટર અને ફ્લોરોસેન્ટ ગોળામાં પારો (mercury) જોવા મળે છે. આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં પારો (mercury) ગંભીર ઝેરી કચરો બન્યું છે. બેરોમીટર, થર્મોમીટર અને ફ્લોરોસેન્ટ ગોળામાં પારો (mercury) જોવા મળે છે. આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39 નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? આબકારી શુલ્ક ભારતની અંદર વેચાણ થતા પરંતુ અન્ય દેશમાં ઉત્પાદન થયેલા માલ ઉપર લાગુ પડે છે. આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને સીમા શુલ્ક દેશની અંદર ઉત્પાદન અથવા નિર્માણ કરેલા માલ ઉપર વસુલવામાં આવે છે. આબકારી શુલ્ક ભારતની અંદર વેચાણ થતા પરંતુ અન્ય દેશમાં ઉત્પાદન થયેલા માલ ઉપર લાગુ પડે છે. આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને સીમા શુલ્ક દેશની અંદર ઉત્પાદન અથવા નિર્માણ કરેલા માલ ઉપર વસુલવામાં આવે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39 કરવેરાઓ બાબતે નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?1. કંપની અધિનિયમ, 2019 હેઠળ ભારતમાં નોંધાયેલી ખાનગી કંપનીઓ કોર્પોરેટ કર ભરવા બંધાયેલી છે.2. કંપની અધિનિયમ, 2019 હેઠળ નોંધાયેલી સરકારી કંપનીઓ કોર્પોરેટ કર ભરવા બંધાયેલી નથી.3. શૂન્ય કર કંપનીઓ (Zero-Tax Companies) ઉપર તેઓના બુક પ્રોફીટ (Book Profit)ના 18.5% ન્યૂનતમ વૈકલ્પિક કર લગાડવામાં આવે છે. ફક્ત 1 અને 3 1, 2 અને 3 ફક્ત 2 અને 3 ફક્ત 1 અને 2 ફક્ત 1 અને 3 1, 2 અને 3 ફક્ત 2 અને 3 ફક્ત 1 અને 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39 એક સંખ્યા પહેલા 30% જેટલી ઘટાડવામાં આવે છે, ત્યારબાદ આ ઘટાડેલી સંખ્યા 25% જેટલી વધારવામાં આવે છે. પરિણામે મળતી સંખ્યા મૂળ સંખ્યા કરતાં 50 જેટલી ઓછી હોય તો મૂળ સંખ્યા કઇ હશે ? 400 આપેલ પૈકી કોઈ નહીં 800 200 400 આપેલ પૈકી કોઈ નહીં 800 200 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP