Talati Practice MCQ Part - 5
"અમે પોતે આમંત્રણ આપ્યું" સર્વનામ ઓળખાવો.

દર્શકવાચક
પ્રશ્નવાચક
સાપેક્ષ
સ્વવાચક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
“હું નૃત્ય શીખું છું." વાક્યને પુનઃપ્રેરક રચનામાં ફેરવો.

મારી મમ્મી શ્રીમતી ઈલાક્ષી ઠાકોર પાસે મને નૃત્ય શીખવાડે છે
હું નૃત્ય શીખવાડું છું.
મારાથી નૃત્ય શીખવાડાય છે.
શ્રીમતી ઈલાક્ષી ઠાકોર મને નૃત્ય શીખવે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
ચુંબકના સૌથી નાના એકમને ___ કહે છે ?

મેગ્નેટિક એરિયા
ડાઈન
ડોમેઈટ
મેગ્નેટિક ફિલ્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP