કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) ફાસ્ટ પેટ્રોલ વેસેલ (FPV) ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ (ICG) જહાજ કમલાદેવી કોલકાતામાં કાર્યરત કરાયું, તેનું નિર્માણ કઈ કંપનીએ કર્યું છે ? કોચીન શિપયાર્ડ L&T ગાર્ડન રીચ શિપબિલ્ડર્સ એન્ડ એન્જિનિયર્સ લિ. મઝગાંવ ડૉક શિપબિલ્ડર્સ કોચીન શિપયાર્ડ L&T ગાર્ડન રીચ શિપબિલ્ડર્સ એન્ડ એન્જિનિયર્સ લિ. મઝગાંવ ડૉક શિપબિલ્ડર્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) G20 પ્રેસિડેન્સીના ભાગરૂપે ભારત સરકાર ગ્લોબલ ટુરિઝમ ઈન્વેસ્ટર્સ સમિટ 2023નું આયોજન ક્યા કરશે ? બેંગલુરુ મુંબઈ કોલકાતા નવી દિલ્હી બેંગલુરુ મુંબઈ કોલકાતા નવી દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં કઈ સંસ્થાની મદદથી Jandk ઓપરેશન્સ પ્રા.લિ. દ્વારા વિકસિત સ્વદેશી મોબાઈલ ઓપરેટિંગ સિસ્ટમ BhaOS લૉન્ચ કરવામાં આવી ? IIT ખડગપુર IIT દિલ્હી IIT બોમ્બે IIT મદ્રાસ IIT ખડગપુર IIT દિલ્હી IIT બોમ્બે IIT મદ્રાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) બિઝનેસ કોન્ફિડન્સ ઈન્ડેક્સ કઈ સંસ્થા જારી કરે છે ? CII DPIIT NITI આયોગ SEBI CII DPIIT NITI આયોગ SEBI ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) 5મી ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સ 2022નો મેસ્કોટ શું છે ? એક પણ નહીં આપેલ બંને મોગલી આશા (માદા ચિતા) એક પણ નહીં આપેલ બંને મોગલી આશા (માદા ચિતા) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. એક પણ નહીં TROPEX નું પૂરું નામ Theatre Level Operational Readiness Exercise છે. ભારતીય નૌસેનાનો મુખ્ય સમુદ્રી અભ્યાસ TROPEX 2023નું આયોજન હિન્દ મહાસાગર ક્ષેત્રમાં કરવામાં આવ્યું. આપેલ બંને એક પણ નહીં TROPEX નું પૂરું નામ Theatre Level Operational Readiness Exercise છે. ભારતીય નૌસેનાનો મુખ્ય સમુદ્રી અભ્યાસ TROPEX 2023નું આયોજન હિન્દ મહાસાગર ક્ષેત્રમાં કરવામાં આવ્યું. આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP