GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 સમપરિમાણીય વિધેય f(x, y) = (x⁴ + y⁴)/(x+y); x+y≠0 ની ઘાત ___ 1 2 3 1 2 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 જ્યાં કોઈ વ્યક્તિ અન્ય વ્યક્તિની ઇચ્છા પર પ્રભુત્વ ધરાવવાની સ્થિતિમાં હોય અને તે પદનો ઉપયોગ અન્યાયી લાભ મેળવવા કરે તો તેને ___ કહેવાય. ગેરઉપયોગ બળજબરી છેતરપિંડી અયોગ્ય પ્રભાવ ગેરઉપયોગ બળજબરી છેતરપિંડી અયોગ્ય પ્રભાવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 મોસમી ઘટકને કારણે સામાયિક ચલમાં કયા પ્રકારના ફેરફારો થાય છે ? દીર્ઘકાલીન શૂન્ય પ્રમાણમાં નિયમિત અનિયમિત દીર્ઘકાલીન શૂન્ય પ્રમાણમાં નિયમિત અનિયમિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 સંધિ છોડો. પરિણતિ પર્ + નતિ પરિ + અનીતિ પરિ + ણતિ પરિ + નતિ પર્ + નતિ પરિ + અનીતિ પરિ + ણતિ પરિ + નતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 સૂર્યની સપાટી પર જોવા મળતાં કાળા ધાબાંને શું કહે છે ? સૂર્યધાત સૂર્યકલંકો સૂર્યવિક્ષન સૂર્યપાત સૂર્યધાત સૂર્યકલંકો સૂર્યવિક્ષન સૂર્યપાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 મન્દાકાંતા છંદનું બંધારણ જણાવો. મભનતતગાગા મતનભનગાગા મભતતનગાગા મતતભનગાગા મભનતતગાગા મતનભનગાગા મભતતનગાગા મતતભનગાગા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP