કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023)
ભારત ક્યા દેશ સાથે ઊર્જા, સંરક્ષણ, અર્થવ્યવસ્થા સહિતના ક્ષેત્રોમાં સહયોગ પહેલ માટે સહમત થયું ?

એક પણ નહીં
આપેલ બંને
UAE
ફ્રાન્સ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023)
તાજેતરમાં રાષ્ટ્રપતિ ભવનના મુઘલ ગાર્ડનનું નામ બદલીને શું કરાયું ?

રાષ્ટ્રપતિ ઉદ્યાન
અટલ ઉદ્યાન
અમૃત ઉદ્યાન
સમૃદ્ધ ઉદ્યાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023)
નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.

એક પણ નહીં
PM ગતિશક્તિ યોજના અંતર્ગત ભારત સરકારે 11 ઈન્ડસ્ટ્રીયલ કોરિડોર અને 2 ડિફેન્સ કોરિડોર વિકસિત કરવાની યોજના બનાવી છે.
આપેલ બંને
આ યોજના અંતર્ગત પ્રથમ ઈન્ડસ્ટ્રીયલ કોરિડોર તુમકુરુ ઈન્ડસ્ટ્રીયલ ટાઉનશિપનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP