કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023)
તાજેતરમાં ખેલો ઈન્ડિયા વિન્ટર ગેમ્સ 2023ની શરૂઆત જમ્મુ-કાશ્મીરમાં ક્યા સ્થળેથી કરાઈ ?

શ્રીનગર
પહલગામ
સોનમર્ગ
ગુલમર્ગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023)
તાજેતરમાં દાદાસાહેબ ફાળકે ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ પુરસ્કાર 2023 અંતર્ગત કઈ ફિલ્મને ફિલ્મ ઓફ ધ યર જાહેર કરાઈ ?

કંટારા
RRR
પુષ્પા
ધ કાશ્મીર ફાઈલ્સ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP