કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં ક્યા બીચ પર G20 મેગા બીચ ક્લીન અપ અભિયાનનું આયોજન કરાયું હતું ? જુહુ બીચ, મુંબઈ બાગા બીચ, ગોવા કોણાર્ક બીચ ચેરાઈબીચ, કોચીન જુહુ બીચ, મુંબઈ બાગા બીચ, ગોવા કોણાર્ક બીચ ચેરાઈબીચ, કોચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) ત્રિપુરા પ્રવાસનના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી છે ? સૌરવ ગાંગુલી એમ.એસ.ધોની ગૌતમ ગંભીર હાર્દિક પંડ્યા સૌરવ ગાંગુલી એમ.એસ.ધોની ગૌતમ ગંભીર હાર્દિક પંડ્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) આયુષ્માન ભારત દિવસ ક્યારે મનાવાય છે ? 10 મે 6 મે 20 એપ્રિલ 30 એપ્રિલ 10 મે 6 મે 20 એપ્રિલ 30 એપ્રિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) વર્લ્ડ પ્રેસ ફીડમ ઈન્ડેક્સ 2023માં ભારતનો રેન્ક કેટલામો છે ? 161 131 167 151 161 131 167 151 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) ત્રીજો ‘સેમિકોન ઈન્ડિયા શૉ’ ક્યા શરૂ કરવામાં આવ્યો ? IIT કાનપુર IIT રુડકી IIT દિલ્હી IIT મુંબઈ IIT કાનપુર IIT રુડકી IIT દિલ્હી IIT મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. તાજેતરમાં ગોવાના જાણીતા લેખક દામોદાર મૌજોને 57મો જ્ઞાનપીઠ પુરસ્કાર એનાયત કરાયો. એક પણ નહીં આપેલ બંને તેઓ કોંકણી ભાષાના પ્રસિદ્ધ લઘુકથાકાર, નવલકથાકાર, વિવેચક અને સ્ક્રિપ્ટ રાઈટર છે. તાજેતરમાં ગોવાના જાણીતા લેખક દામોદાર મૌજોને 57મો જ્ઞાનપીઠ પુરસ્કાર એનાયત કરાયો. એક પણ નહીં આપેલ બંને તેઓ કોંકણી ભાષાના પ્રસિદ્ધ લઘુકથાકાર, નવલકથાકાર, વિવેચક અને સ્ક્રિપ્ટ રાઈટર છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP