કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) ભારતની G20 અધ્યક્ષતા અંતર્ગતની પ્રથમ G20 ફાઈનાન્સ એન્ડ સેન્ટ્રલ બેંક ડેપ્યુટીઝ (FCBD) બેઠકનું આયોજન ક્યા કરાયું હતું ? મુંબઈ ગાંધીનગર જયપુર બેંગલુરુ મુંબઈ ગાંધીનગર જયપુર બેંગલુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) વિશ્વ AIDS દિવસ (World AIDS Day) ક્યારે મનાવાય છે ? 28 નવેમ્બર 1 ડિસેમ્બર 30 નવેમ્બર 29 નવેમ્બર 28 નવેમ્બર 1 ડિસેમ્બર 30 નવેમ્બર 29 નવેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) વિશ્વની શ્રેષ્ઠ વાનગીઓની યાદીમાં ભારતના ભોજનનો ક્રમ કેટલામો છે ? સાતમો પ્રથમ બીજો પાંચમો સાતમો પ્રથમ બીજો પાંચમો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં ચર્ચામાં રહેલા સેમેરુ જ્વાળામુખી ક્યા દેશમાં સ્થિત છે ? અમેરિકા મ્યાનમાર જાપાન ઈન્ડોનેશિયા અમેરિકા મ્યાનમાર જાપાન ઈન્ડોનેશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં છઠ્ઠો ભારત કઝાકિસ્તાન સંયુક્ત પ્રશિક્ષણ અભ્યાસ KAZIND-22 ક્યા રાજ્યમાં યોજાયો ? ઉત્તરાખંડ રાજસ્થાન મેઘાલય ઓડિશા ઉત્તરાખંડ રાજસ્થાન મેઘાલય ઓડિશા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) ગીતા મહોત્સવ 2022ના અવસરે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ક્યા રાજ્યમાં ઓપન લૂપ ટિકટિંગ સિસ્ટમ લૉન્ચ કરી ? હરિયાણા મધ્ય પ્રદેશ પ.બંગાળ છત્તીસગઢ હરિયાણા મધ્ય પ્રદેશ પ.બંગાળ છત્તીસગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP