કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં ચર્ચામાં રહેલ ગૈયા મિશન (Gaia Mission) કઈ સ્પેસ એજન્સી સાથે સંબંધિત છે ? SpaceX NASA ESA ROSCOSMOS SpaceX NASA ESA ROSCOSMOS ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક (IPPB)એ કઈ ટેલિકોમ કંપનીના સહયોગથી વ્હોટ્સએપ બેંકિંગ સેવા શરૂ કરવાની ઘોષણા કરી ? વોડાફોન આઈડિયા જીયો એકપણ નહીં એરટેલ વોડાફોન આઈડિયા જીયો એકપણ નહીં એરટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં કેન્દ્રીય મંત્રી ડૉ.જિતેન્દ્રસિંહે સંભવિત યુવા સ્ટાર્ટઅપની ઓળખ કરવા માટે ક્યું પોર્ટલ લૉન્ચ કર્યું ? યુથ પોર્ટલ યુવા પોર્ટલ એક પણ નહીં સ્ટાર્ટ પોર્ટલ યુથ પોર્ટલ યુવા પોર્ટલ એક પણ નહીં સ્ટાર્ટ પોર્ટલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. એક પણ નહીં આપેલ બંને તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ એપ્રિલ 2003માં SWAGAT પહેલ શરૂ કરી હતી. તાજેતરમાં ગુજરાત સરકારની સ્વાગત (સ્ટેટ વાઈડ અટેન્શન ઓન ગ્રીવન્સ બાય એપ્લિકેશન ઓફ ટેકનોલોજી- SWAGAT) પહેલના 20 વર્ષ પૂર્ણ થયા. એક પણ નહીં આપેલ બંને તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ એપ્રિલ 2003માં SWAGAT પહેલ શરૂ કરી હતી. તાજેતરમાં ગુજરાત સરકારની સ્વાગત (સ્ટેટ વાઈડ અટેન્શન ઓન ગ્રીવન્સ બાય એપ્લિકેશન ઓફ ટેકનોલોજી- SWAGAT) પહેલના 20 વર્ષ પૂર્ણ થયા. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં ક્યા મંત્રાલયે નેશનલ ક્લાઈમેટ વલ્નેરેબિલિટી ઈન્ડેક્સ વિકસિત કર્યો ? પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલય પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય એકપણ નહીં પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલય પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય એકપણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) ક્યા રાજ્યમાં આવેલી પન્નાની ખીણો ભારતમાં હીરા માટે પ્રસિદ્ધ છે ? કર્ણાટક મધ્ય પ્રદેશ આંધ્ર પ્રદેશ છત્તીસગઢ કર્ણાટક મધ્ય પ્રદેશ આંધ્ર પ્રદેશ છત્તીસગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP