GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32
હરણોની સુરક્ષા અને અન્ય પ્રાણીઓના અભ્યાસ માટેનું સંશોધન કેન્દ્ર (GEER Foundation) ક્યાં આવેલું છે ?

ગીર સોમનાથ
ગાંધીનગર
જુનાગઢ
ભાવનગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32
નાની મોટી ઈજા થાય ત્યારે શેમાં બોળેલુ રૂ ઘા પર ચોંટાડી દેવું ?

આયોડીન
ફિનાઈલ
ઓ.આર.એસ.
ટીંક્ચર બેન્ઝોઈન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32
‘ભીલ સેવા મંડળ, દાહોદ'ની સ્થાપના કોણે કરી હતી ?

અમૃતલાલ ઠક્કર
મોરારજી દેસાઈ
મહાત્મા ગાંધીજી
ડાહ્યાભાઈ નાયક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32
જે તે વિષયના સ્પેશ્યાલિસ્ટ, નિષ્ણાંત ડોક્ટરની ઘરે બેઠા જ નિઃશુલ્ક કન્સલટન્સી મેળવવા માટે હાલમાં ભારત સરકારે કઈ એપ શરૂ કરી છે ?

ઈ-સંજીવની
ઈ-દવા
ઈ-સારવાર
ઈ-ઓપીડી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32
આપેલા વાક્યોમાંથી સાચી રીતે વિરામ ચિહ્નો મૂકેલું વાક્ય ક્યું ?

જીવનમાં ત્રણ વસ્તુ જરૂરી છે. હવા, પાણી, અને ખોરાક.
જીવનમાં, ત્રણ વસ્તુ જરૂરી છે. હવા, પાણી, અને ખોરાક.
જીવનમાં ત્રણ વસ્તુ જરૂરી છે : હવા, પાણી અને ખોરાક.
જીવનમાં ત્રણ, વસ્તુ જરૂરી છે: હવા-પાણી અને ખોરાક.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP