ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
ગ્લોબલ હંગર ઇન્ડેક્સ(GHI)ની ગણતરીમાં કઈ બાબતોને ધ્યાને લેવાય છે ?
1. કુપોષણથી પીડાતી વસ્તી
2. 5 વર્ષથી ઓછી ઉંમરનાં બાળકો કે જેઓ કુપોષણથી પીડાય છે.
3. 5 વર્ષથી ઓછી ઉંમરનાં બાળકોનો મૃત્યુદર
4. સ્ત્રીઓમાં શિક્ષણનો દર
5. ગરીબી રેખા નીચે જીવતા લોકો

1,2,3,4 અને 5
1,2 અને 3
2,3,4 અને 5
1,2,3 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
નીચેના પૈકી કોણે RBIના ગવર્નર તરીકે ફરજો બજાવેલ નથી.

શ્રી આનંદ સીન્હા
ડૉ. મનમોહન સિંહ
શ્રી સી.ડી. દેશમુખ
ડૉ. આઈ.જી.પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
ભારતીય મહિલા બેંકનું કઈ રાષ્ટ્રિયકૃત બેન્કમાં વિલીનીકરણની પ્રક્રિયા ચાલી રહી છે ?

ભારતીય સ્ટેટ બેન્ક
સેન્ટ્રલ બેન્ક ઓફ ઈન્ડિયા
પંજાબ નેશનલ બેંક
બેંક ઓફ બરોડા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP