ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગિફ્ટ સિટીમાં 'GIFT'એટલે શું ? ગુજરાત ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ફાઈનાન્સ સિટી, અમદાવાદ જિલ્લો ગવર્મેન્ટ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ફોરેન્સિક સિટી, અમદાવાદ જિલ્લો ગુજરાત ઇન્ડસ્ટ્રી એન્ડ ફાઈનાન્સ સિટી, ગાંધીનગર જિલ્લો ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક-સિટિ, ગાંધીનગર જિલ્લો ગુજરાત ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ફાઈનાન્સ સિટી, અમદાવાદ જિલ્લો ગવર્મેન્ટ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ફોરેન્સિક સિટી, અમદાવાદ જિલ્લો ગુજરાત ઇન્ડસ્ટ્રી એન્ડ ફાઈનાન્સ સિટી, ગાંધીનગર જિલ્લો ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક-સિટિ, ગાંધીનગર જિલ્લો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતના જિલ્લાઓ અને તેના મુખ્યમથક પૈકી કયું જોડકું સાચું નથી ? દેવભૂમિ દ્વારકા - ખંભાળિયા ગીર સોમનાથ - વેરાવળ મહીસાગર - હિંમતનગર તાપી - વ્યારા દેવભૂમિ દ્વારકા - ખંભાળિયા ગીર સોમનાથ - વેરાવળ મહીસાગર - હિંમતનગર તાપી - વ્યારા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતના અર્થતંત્રમાં કયું ક્ષેત્ર સૌથી વધુ યોગદાન આપે છે ? પ્રાથમિક દ્વિતીય આપેલ તમામ સરખો ફાળો આપે છે તૃતીય પ્રાથમિક દ્વિતીય આપેલ તમામ સરખો ફાળો આપે છે તૃતીય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) કઈ વનસ્પતિના બીજના તેલમાંથી 'બાયોડીઝલ' મેળવવામાં આવે છે ? ભીલાવા રતનજોત બીલી લીમડો ભીલાવા રતનજોત બીલી લીમડો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગિરના જંગલને કયા વર્ષથી અભ્યારણ્ય તરીકે જાહેર કરવામાં આવ્યું ? ૧૯૬૯ ૧૯૭૦ ૧૯૮૦ ૧૯૬૫ ૧૯૬૯ ૧૯૭૦ ૧૯૮૦ ૧૯૬૫ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતમાં મગફળીનું સૌથી વધુ ઉત્પાદન ક્યાં થાય છે ? ભરૂચ ચરોતર સાબરકાંઠા જુનાગઢ ભરૂચ ચરોતર સાબરકાંઠા જુનાગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP