વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) GLONASS કોનું અવકાશી ભૌગોલિક સંશોધક નક્ષત્ર તંત્ર (Space Bourne navigation Constellation System) છે ? યુરોપ રશિયા ફ્રાંસ ચીન યુરોપ રશિયા ફ્રાંસ ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ગુરુત્વતરંગોની સમજૂતિ કોણે રજૂ કરી હતી ? આઈનસ્ટાઈન મેક્સવેલ ગેલોલિયો સર આઈઝેક ન્યૂટન આઈનસ્ટાઈન મેક્સવેલ ગેલોલિયો સર આઈઝેક ન્યૂટન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ‘જરા યાદ કરો કુરબાની' કઈ ઘટના સાથે સંકળાયેલ કાર્યક્રમ છે ? આઝાદીના 60 વર્ષો પૂર્ણ થયા એ સ્મૃતિ સાથે લદ્દાખમાં હિમસ્ખલનથી શહીદ થયેલા જવાનોની સ્મૃતિ સાથે નેતાજી સુભાષચંદ્ર બોઝના બલિદાનની સ્મૃતિ અમર શહીદ ભગતસિંહની ભરયુવાનીની શહાદત સ્મૃતિ સાથે આઝાદીના 60 વર્ષો પૂર્ણ થયા એ સ્મૃતિ સાથે લદ્દાખમાં હિમસ્ખલનથી શહીદ થયેલા જવાનોની સ્મૃતિ સાથે નેતાજી સુભાષચંદ્ર બોઝના બલિદાનની સ્મૃતિ અમર શહીદ ભગતસિંહની ભરયુવાનીની શહાદત સ્મૃતિ સાથે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) સોળમી તથા સત્તરમી સદી દરમિયાન નીચેના પૈકી કયા પાકો વિદેશમાંથી ભારતમાં લવાયા હતા ?i) તમાકુii) કાજુiii) લવિંગiv) બટેટા i & ii i, ii, iv માત્ર ii i, ii, iii, iv i & ii i, ii, iv માત્ર ii i, ii, iii, iv ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) નીચેની લાક્ષણિકતાઓને આધારે મિસાઈલની ઓળખ કરો.(i) જમીનથી હવામાં વાર કરવામાં સક્ષમ છે.(ii) સુપરસોનિક મિસાઈલ છે.(iii)ભારત - ઈઝરાયેલનું સંયુક્ત સાહસ છે. અસ્ત્ર નિર્ભય બરાક - 8 શૌર્ય અસ્ત્ર નિર્ભય બરાક - 8 શૌર્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ઉપગ્રહની કઈ તસવીરોનો દુરદર્શન અને સમાચારપત્રો દ્વારા તેમના હવામાન અહેવાલના ભાગ તરીકે ઉપયોગ કરવામાં આવે છે ? CARTOSAT RISAT-1 RS-1C/1D INSAT-VHRR CARTOSAT RISAT-1 RS-1C/1D INSAT-VHRR ANSWER DOWNLOAD GUJARATI MCQ APP