કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023)
તાજેતરમાં ક્યા શહેરમાં આયોજિત ઈન્ટરસોલર યુરોપ 2023 એકિઝબિશનમાં ઈન્ડિયન રિન્યુએબલ એનર્જી ડેવલપમેન્ટ એજન્સી (IREDA)એ ભાગ લીધો ?

વર્સો, પોલેન્ડ
મ્યુનિક, જર્મની
પ્રાગ, ચેક રિપબ્લિક
લિસ્બન, પોર્ટુગલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023)
તાજેતરમાં હિમાચલ પ્રદેશે ક્યા જિલ્લામાં સ્ટેટ ઓફ ધ આર્ટ મિલ્ક પ્રોસેસિંગ પ્લાન્ટ સ્થાપવા માટે નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ (NDDB) સાથે સમજૂતી કરી ?

કાંગરા
કુલ્લુ
બિલાસપુર
ચંબા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP