કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં GST કાઉન્સિલે કાપડ પર કેટલા ટકા GST નક્કી કર્યો ? 18% 12% 5% 8% 18% 12% 5% 8% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને યહૂદી નોબેલ તરીકે ઓળખાતા જીનેસિસ પુરસ્કાર વિજેતાને 1 મિલિયન ડોલરનો પુરસ્કાર એનાયત કરાય છે. કાઈઝરના અધ્યક્ષ અને CEO ડૉ. આલ્બર્ટ બૌર્લાને 2022નો જીનેસિસ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને યહૂદી નોબેલ તરીકે ઓળખાતા જીનેસિસ પુરસ્કાર વિજેતાને 1 મિલિયન ડોલરનો પુરસ્કાર એનાયત કરાય છે. કાઈઝરના અધ્યક્ષ અને CEO ડૉ. આલ્બર્ટ બૌર્લાને 2022નો જીનેસિસ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં DPIITએ પ્રથમ સ્ટાર્ટઅપ ઈન્ડિયા ઈનોવેશન વીકનું આર્થોજન ક્યારે કર્યુ હતું ? 17થી 23 જાન્યુઆરી 19થી 15 જાન્યુઆરી 13થી 19 જાન્યુઆરી 10થી 16 જાન્યુઆરી 17થી 23 જાન્યુઆરી 19થી 15 જાન્યુઆરી 13થી 19 જાન્યુઆરી 10થી 16 જાન્યુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં ક્યા દેશ વાઘ સંરક્ષણ અંગે એશિયાના દેશોના મંત્રીસ્તરીય સંમેલનનું આયોજન કર્યું હતું ? ભારત પાકિસ્તાન મલેશિયા બાંગ્લાદેશ ભારત પાકિસ્તાન મલેશિયા બાંગ્લાદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં ક્યા ટેકનોલોજી પ્લેટફોર્મે 'જાગરુક વોટર' અભિયાન શરૂ કર્યું ? ગૂગલ ટિ્વટર માઈક્રોસોફ્ટ મેટા ગૂગલ ટિ્વટર માઈક્રોસોફ્ટ મેટા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં ચર્ચામાં રહેલા ભરત સુબ્રમણ્યમ કઈ રમત સાથે સંકળાયેલા છે ? ચેસ ફૂટબોલ ક્રિકેટ ટેબલ ટેનિસ ચેસ ફૂટબોલ ક્રિકેટ ટેબલ ટેનિસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP