Junior Clerk Exam Paper (07-06-2015) Surat District He is a man ___ I know, you can trust completely. which who whose whom which who whose whom ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District હૂક શબ્દ કઈ રમત સાથે સંકળાયેલ છે ? ફૂટબોલ ક્રિકેટ વોલીબોલ હોકી ફૂટબોલ ક્રિકેટ વોલીબોલ હોકી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District સાચી જોડણીવાળો શબ્દ શોધો. વીપતિ વીપત વિપત્તી વિપત્તિ વીપતિ વીપત વિપત્તી વિપત્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District એક વ્યક્તિ પોતાના મહિનાના પગારમાંથી 10% મકાનભાડું, 20% બાળકોનું શિક્ષણ, 50% અન્ય ખર્ચ અને 20% બચત કરે છે. જે તેનો અન્ય ખર્ચ રૂા. 1500 છે તો તેની વાર્ષિક બચત કેટલી હશે ? 6000 600 7200 7800 6000 600 7200 7800 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District 2001 થી 2011 દરમિયાન ગુજરાતનો વસતી વૃદ્ધિદર કેટલા ટકા છે ? 16.20% 19.17% 11.13% 15.17% 16.20% 19.17% 11.13% 15.17% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District 'વાડ થઈને ચીભડાં ગળે, સોંધી વસ્તુ ક્યાંથી મળે' ક્યો છંદ છે ? દોહરો ચોપાઈ હરિગીત સવૈયા દોહરો ચોપાઈ હરિગીત સવૈયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP