સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) He is ___ union leader. the article not required an a the article not required an a ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) આંતરિક તપાસ અંગે નીચેનામાંથી કયું વિધાન સાચું છે ? તમામ ધંધાકીય વ્યવહાર અંગે યોગ્ય અને સાચી નોંધ રાખવી. ધંધાકીય એકમનો નફો કમાવવાની ક્ષમતા માપવી ધંધાકીય એકમમાં ઉપયોગમાં લેવાતી હિસાબી પદ્ધતિ જાણવી ભવિષ્યમાં કરવાના ઓડીટ અંગે યોજના બનાવવી તમામ ધંધાકીય વ્યવહાર અંગે યોગ્ય અને સાચી નોંધ રાખવી. ધંધાકીય એકમનો નફો કમાવવાની ક્ષમતા માપવી ધંધાકીય એકમમાં ઉપયોગમાં લેવાતી હિસાબી પદ્ધતિ જાણવી ભવિષ્યમાં કરવાના ઓડીટ અંગે યોજના બનાવવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) ભારતના ગ્રામીણ વિસ્તારોમાં કયા વર્ગની બેરોજગારી વધુ પ્રમાણમાં જોવા મળે છે ? કારીગરો શિક્ષિત યુવાનો અશિક્ષિત યુવાનો વેપારીઓ કારીગરો શિક્ષિત યુવાનો અશિક્ષિત યુવાનો વેપારીઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) ચક્રવૃદ્ધિ વ્યાજની રીતે ગણતા કોઈ એક રકમનું 9% લેખે પહેલા વર્ષનું વ્યાજ રૂ. 360 થાય છે, તો બીજા વર્ષનું વ્યાજ રૂ ___ થાય. રૂ. 392.40 રૂ. 720.80 રૂ. 752.40 રૂ. 382.40 રૂ. 392.40 રૂ. 720.80 રૂ. 752.40 રૂ. 382.40 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) સંચાલન ઓડિટ એટલે ___ કંપનીના સંચાલકોના મુખ્ય હેતુ/ઉદ્દેશો તથા પ્રક્રિયાઓનું પદ્ધતિસર વિશ્લેષણ આપેલ પૈકી એકપણ નહીં કંપનીના સંચાલકો વતી ઓડિટ કંપનીના સંચાલકીય હિસાબોનું ઓડિટ કંપનીના સંચાલકોના મુખ્ય હેતુ/ઉદ્દેશો તથા પ્રક્રિયાઓનું પદ્ધતિસર વિશ્લેષણ આપેલ પૈકી એકપણ નહીં કંપનીના સંચાલકો વતી ઓડિટ કંપનીના સંચાલકીય હિસાબોનું ઓડિટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) ભારતીય રિઝર્વ બેંકના હાલના ગવર્નરનું નામ જણાવો. ડૉ. ડી. સુબ્બારાવ ડૉ. વી. વી. રેડ્ડી ડૉ. રઘુરામ રાજન ડૉ. બિમલ જલન ડૉ. ડી. સુબ્બારાવ ડૉ. વી. વી. રેડ્ડી ડૉ. રઘુરામ રાજન ડૉ. બિમલ જલન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP