GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) માનવ વિકાસ આંક (Human Development Index - HDI) માં કયા ત્રણ નિર્દેશકોનો સંયુક્ત રીતે ઉપયોગ કરવામાં આવ્યો હતો ? લઘુત્તમ વેતન, સામાજિક સુરક્ષાની સગવડ તથા રોજિંદી વસ્તુઓની પ્રાપ્તિ. સરેરાશ આયુષ્ય, શિક્ષણ સંપાદન અને જીવન ધોરણ (માથાદીઠ આવક). કુલ ઘરેલું ઉત્પાદન, રોજગારી તથા નોકરીના નિયત કલાકો. વાર્ષિક 100 દિવસની રોજગારી, ખોરાક - પાણી તથા રહેવાની સગવડ તથા રાષ્ટ્રી ઉત્પાદનમાં ફાળો. લઘુત્તમ વેતન, સામાજિક સુરક્ષાની સગવડ તથા રોજિંદી વસ્તુઓની પ્રાપ્તિ. સરેરાશ આયુષ્ય, શિક્ષણ સંપાદન અને જીવન ધોરણ (માથાદીઠ આવક). કુલ ઘરેલું ઉત્પાદન, રોજગારી તથા નોકરીના નિયત કલાકો. વાર્ષિક 100 દિવસની રોજગારી, ખોરાક - પાણી તથા રહેવાની સગવડ તથા રાષ્ટ્રી ઉત્પાદનમાં ફાળો. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) કયા તત્ત્વની ઊણપથી ડાંગર પાકના પાંદડામાં કથ્થાઈ કલરના ટપકાઓ દેખાય છે ? મેગેનીઝ લોહ કોપર જસત મેગેનીઝ લોહ કોપર જસત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) The ___ evidences proved him to be ___. circle, guilty circular, guilt circumstance, guilty circumstantial, guilty circle, guilty circular, guilt circumstance, guilty circumstantial, guilty ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) ભારતના બંધારણમાં જાહેર હિસાબ સમિતિ (Public Account Committee) સંબંધમાં નીચેના પૈકી કઈ બાબત સાચી નથી ? આ સમિતિ તેમનો અહેવાલ રાષ્ટ્રપતિને ઉદ્દેશીને રજૂ કરે છે. આ સમિતિના સભ્યોની નિમણૂક ભારતની રાજ્યસભાના અધ્યક્ષ કરે છે. આ સમિતિ મહાલેખા નિયંત્રક (કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ-CAG) નો નાણાંકીય અહેવાલ તપાસે છે. આ સમિતિના સભ્યોની નિમણૂક ભારતની લોકસભાના અધ્યક્ષ કરે છે. આ સમિતિ તેમનો અહેવાલ રાષ્ટ્રપતિને ઉદ્દેશીને રજૂ કરે છે. આ સમિતિના સભ્યોની નિમણૂક ભારતની રાજ્યસભાના અધ્યક્ષ કરે છે. આ સમિતિ મહાલેખા નિયંત્રક (કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ-CAG) નો નાણાંકીય અહેવાલ તપાસે છે. આ સમિતિના સભ્યોની નિમણૂક ભારતની લોકસભાના અધ્યક્ષ કરે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) ગાંધીજી દ્વારા અસહકારનું આંદોલન નીચેના પૈકી કયા બનાવ બાદ પાછું ખેંચવામાં આવેલ હતું ? પંજાબના અમૃતસરના જલિયાંવાલા બાગના બનાવ બાદ ઉત્તર પ્રદેશના ગોરખપુર જિલ્લાના ચૌરી ચૌરાના બનાવ બાદ મોર્લે - મિન્ટો સુધારા (1909) ઘડાયા બાદ ઈ.સ. 1919 માં “રોલેટ એક્ટ" ઘડાયા બાદ પંજાબના અમૃતસરના જલિયાંવાલા બાગના બનાવ બાદ ઉત્તર પ્રદેશના ગોરખપુર જિલ્લાના ચૌરી ચૌરાના બનાવ બાદ મોર્લે - મિન્ટો સુધારા (1909) ઘડાયા બાદ ઈ.સ. 1919 માં “રોલેટ એક્ટ" ઘડાયા બાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) નીચેની કઈ જમીનમાં પ્રાણવાયુનું પ્રમાણ ઓછુ છે, જ્યારે અંગારવાયુનું પ્રમાણ વધારે હોય છે ? ક્ષારીય (Saline) પાણી ભરાયેલ જમીન (Water logged) આલ્કલાઈન (બેઝીક) રેતાળ (એરીડ) ક્ષારીય (Saline) પાણી ભરાયેલ જમીન (Water logged) આલ્કલાઈન (બેઝીક) રેતાળ (એરીડ) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP