GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1 નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો પ્રાચીન ભારત ઉપર પર્શિયન અસરના સંદર્ભે છે ?I. બ્રાહ્મી લિપિની શરૂઆત II. ચંદ્રગુપ્ત મૌર્યની વાળ ધોવાની વિધિIII. અશોક સ્તંભો ઉપર સિંહની પ્રતિકૃતિ ફક્ત II અને III ફક્ત III ફક્ત I અને II ફક્ત I અને II ફક્ત II અને III ફક્ત III ફક્ત I અને II ફક્ત I અને II ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1 જો બે ધન પૂર્ણાંકો p અને q માટે p ≠ q હોય તો નીચે પૈકી કયું વિધાન સત્ય છે ? (p + q) ÷ 2 > √pq તમામ સાચા છે. (p + q) ÷ 2 < √pq (p + q) ÷ 2 = √pq (p + q) ÷ 2 > √pq તમામ સાચા છે. (p + q) ÷ 2 < √pq (p + q) ÷ 2 = √pq ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1 પ્રાકૃતિક ચિકિત્સા માટેની વિવિધ ઔષધીય વનસ્પતિઓનું અપૂર્વ સંગ્રહાલય ___ ખાતે આવેલું છે. સરદાર સરોવર મ્યુઝિયમ જૂનાગઢ આહવા વઘઈ બોટનીકલ ગાર્ડન, ડાંગ સરદાર સરોવર મ્યુઝિયમ જૂનાગઢ આહવા વઘઈ બોટનીકલ ગાર્ડન, ડાંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1 અમદાવાદમાં પ્રથમ કન્યાશાળા માટે નીચેના પૈકી કોણે દાન આપ્યું હતું ? વિદ્યાગૌરી નીલકંઠ હરકોર શેઠાણી કરસનદાસ મૂળજી મહીપતરામ નીલકંઠ વિદ્યાગૌરી નીલકંઠ હરકોર શેઠાણી કરસનદાસ મૂળજી મહીપતરામ નીલકંઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1 ભારતના ચૂંટણી પંચ વિશે નીચેના પૈકી કયું વિધાન સાચું છે ? ચૂંટણી પંચના સદસ્યની લાયકાત બાબતે બંધારણમાં સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવેલ છે. ચૂંટણી પંચના સદસ્યની મુદત બાબતે બંધારણમાં નિર્દેશ કરેલ નથી. બંધારણે નિવૃત્ત થયેલા ચુંટણી આયુક્તોને બાદમાં અન્ય કોઈ સરકારી નિમણૂંક માટે નિષેધ કરે છે. આપેલ પૈકી કોઈ નહીં. ચૂંટણી પંચના સદસ્યની લાયકાત બાબતે બંધારણમાં સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવેલ છે. ચૂંટણી પંચના સદસ્યની મુદત બાબતે બંધારણમાં નિર્દેશ કરેલ નથી. બંધારણે નિવૃત્ત થયેલા ચુંટણી આયુક્તોને બાદમાં અન્ય કોઈ સરકારી નિમણૂંક માટે નિષેધ કરે છે. આપેલ પૈકી કોઈ નહીં. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1 ભારતના બંધારણના હેતુઓમાંનો એક "આર્થિક ન્યાય"ની જોગવાઈ ___ માં છે. આમુખ અને રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો આમુખ અને મૂળભૂત હકો મૂળભૂત હકો અને રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો આપેલ તમામ આમુખ અને રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો આમુખ અને મૂળભૂત હકો મૂળભૂત હકો અને રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP