GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
કેન્દ્ર સરકારનો વિકાસ ખર્ચ ___ નો સમાવેશ કરતો નથી.
i. આર્થિક સેવાઓ પરનો ખર્ચ
ii. સામાજિક અને સમુદાય સેવાઓનો ખર્ચ
iii. રાજ્યોને ગ્રાન્ટ
iv. સંરક્ષણ ખર્ચ

ફક્ત i, iii અને iv
ફક્ત iv
ફક્ત ii, iii અને iv
ફક્ત i અને iii

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
"માનવ જાત માટે એક ધર્મ, એક જાત અને એક ઈશ્વર" - સૂત્ર કોણે આપ્યું હતું ?

શ્રી નારાયણ ગુરૂ
જ્યોતિબા ફૂલે
ઈ. વી. રામાસ્વામી નાયકર
બી. આર. આંબેડકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
નીચેના પૈકી કયા રાજ્યે NITI આયોગના ઈન્ડિયન ઈનોવેશન ઈન્ડેક્ષ 2020 ની બીજી આવૃત્તિના ઈનોવેશન ઈન્ડેક્ષમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે ?

કેરળ
કર્ણાટક
ગુજરાત
મહારાષ્ટ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
ભારતમાં સનદી સેવકોને તાલીમ આપવા માટે લૉર્ડ વેલેસ્લીએ ___ કોલેજ, "ધ ઓક્સફર્ડ ઓફ ધ ઈસ્ટ" ની સ્થાપના કરી હતી.

સેંટ સ્ટીફન
ફોર્ટ વિલિયમ
ફર્ગ્યુસન
બીશપ કોટન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
નીચેના પૈકી કયું રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાનું માત્રાત્મક શાખ નિયંત્રણ (Quantitative Credit Control) સાધન નથી ?

બેંક દર (Bank rate)
ખુલ્લા બજારની કામગીરી (Open market operations)
ગાળાની જરૂરિયાતો (Margin requirement)
વૈધાનિક પ્રવાહિતા જરૂરિયાતો (Statutory Liquidity Requirements)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP