GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1 જોડકાં જોડો. I. અઝરારા ઘરાનાII. લખનઉ ઘરાના III. ફરુખા ઘરાનાIV. પંજાબ ઘરાના a. પંડીત સુધીરકુમાર સક્સેના b. મિંયા બક્ષુ ખાનc. હાજી વિલાયત અલીખાંd. ઝાકિર હુસેન I-a, II-b, III-c, IV-d I-d, II-c, III-b, IV-a I-a, II-b, III-d, IV-c I-d, II-c, III-a, IV-b I-a, II-b, III-c, IV-d I-d, II-c, III-b, IV-a I-a, II-b, III-d, IV-c I-d, II-c, III-a, IV-b ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1 ભારતના સંદર્ભમાં સમાનતા અપવાદો (Exception to Equality)બાબતે નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? કોઈપણ વર્તમાનપત્રમાં નોંધપાત્ર સાચા અહેવાલને પ્રકાશિત કરવા બાબતે કોઈપણ વ્યક્તિ કોઈપણ અદાલતમાં દીવાની કે ફોજદારી કાર્યવાહીને પાત્ર રહેશે નહીં. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને સંસદનો કોઈપણ સદસ્ય કંઈપણ કહેવાના સંદર્ભમાં કોઈપણ અદાલતમાં કોઈપણ પ્રકારની કાર્યવાહીને પાત્ર રહેશે નહીં. કોઈપણ વર્તમાનપત્રમાં નોંધપાત્ર સાચા અહેવાલને પ્રકાશિત કરવા બાબતે કોઈપણ વ્યક્તિ કોઈપણ અદાલતમાં દીવાની કે ફોજદારી કાર્યવાહીને પાત્ર રહેશે નહીં. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને સંસદનો કોઈપણ સદસ્ય કંઈપણ કહેવાના સંદર્ભમાં કોઈપણ અદાલતમાં કોઈપણ પ્રકારની કાર્યવાહીને પાત્ર રહેશે નહીં. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1 રીટ (Writs) જારી કરવા બાબતે નીચેના પૈકી કયું વિધાન સાચું છે ? અર્ધન્યાયિક સત્તાધિકાર સામે પ્રતિષેધ જારી કરી શકાય નહીં ધારાસભાના અનાદરની કાર્યવાહીના કિસ્સામાં બંદી પ્રત્યક્ષીકરણ (Habeas Corpus) જારી કરી શકાય નહીં આપેલ પૈકી એક પણ નહીં જ્યારે કામગીરી વિવેકાધિકારની હોય અને ફરજિયાત ન હોય ત્યારે પરમ આદેશ (Mandamus) જારી કરી શકાય નહીં અર્ધન્યાયિક સત્તાધિકાર સામે પ્રતિષેધ જારી કરી શકાય નહીં ધારાસભાના અનાદરની કાર્યવાહીના કિસ્સામાં બંદી પ્રત્યક્ષીકરણ (Habeas Corpus) જારી કરી શકાય નહીં આપેલ પૈકી એક પણ નહીં જ્યારે કામગીરી વિવેકાધિકારની હોય અને ફરજિયાત ન હોય ત્યારે પરમ આદેશ (Mandamus) જારી કરી શકાય નહીં ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP CANCELLED QUESTION
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1 મોહેં-જો-ડરો માંથી મળી આવેલાં દાઢીવાળા પુરૂષની અર્ધ-પ્રતિમા ___ ની બનેલી છે. રેડ સ્ટોન પકવેલી માટી (ટેરાકોટા) સ્ટીટાઈટ રેતીનો પથ્થર (સેન્ડસ્ટોન) રેડ સ્ટોન પકવેલી માટી (ટેરાકોટા) સ્ટીટાઈટ રેતીનો પથ્થર (સેન્ડસ્ટોન) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1 પાટણના સહસ્ત્રલિંગ તળાવના મધ્યભાગે કોનું મંદિર હતું ? હર્ષદમાતા રાણક દેવી વિંધ્યવાસિની દેવી બહુસ્મરણા દેવી હર્ષદમાતા રાણક દેવી વિંધ્યવાસિની દેવી બહુસ્મરણા દેવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1 ભારત સાથે વેપાર કરવા જોઈન્ટ સ્ટોક કંપની સૌ પ્રથમ શરૂ કરનાર ___ હતાં. ડચ પોર્ટુગીઝ ફ્રેન્ચ ડેનીશ ડચ પોર્ટુગીઝ ફ્રેન્ચ ડેનીશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP