કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) ICAO એવિએશન સેફ્ટી રેન્કિંગમાં ભારતનો ક્રમ કેટલામો છે ? 48 42 98 71 48 42 98 71 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં ચર્ચામાં રહેલા ગ્રેટર ટિપરાલેન્ડ મુદ્દો ક્યા રાજ્ય સાથે સંબંધિત છે ? ત્રિપુરા મેઘાલય છત્તીસગઢ પ.બંગાળ ત્રિપુરા મેઘાલય છત્તીસગઢ પ.બંગાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં કઈ સંસ્થાના સંશોધકોએ ઓશન વેવ એનર્જી કન્વર્ટર (દરિયાના મોજામાંથી ઊર્જાનું રૂપાંતરણ કરતું સાધન) વિકસિત કર્યું ? IIT બોમ્બે IIT ગાંધીનગર IIT દિલ્હી IIT મદ્રાસ IIT બોમ્બે IIT ગાંધીનગર IIT દિલ્હી IIT મદ્રાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં કઈ સંસ્થાના વૈજ્ઞાનિકોએ કૃત્રિમ હૃદય (Artificial Heart) તૈયાર કર્યું છે ? IIT ગુવાહાટી IIT બોમ્બે IIT કાનપુર IIT ખડગપુર IIT ગુવાહાટી IIT બોમ્બે IIT કાનપુર IIT ખડગપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં ક્યા રાજ્ય/ કેન્દ્ર શાસિત પ્રદેશમાં ‘ચિલ્લાઈ કલાં' (ઠંડી માટે ફારસી શબ્દ)નો પ્રારંભ થયો ? ઉત્તરાખંડ અરૂણાચલ પ્રદેશ જમ્મુ કાશ્મીર સિક્કિમ ઉત્તરાખંડ અરૂણાચલ પ્રદેશ જમ્મુ કાશ્મીર સિક્કિમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) આંતરરાષ્ટ્રીય સાર્વત્રિક આરોગ્ય કવરેજ દિવસ (International Universal Health coverage Day) ક્યારે મનાવાય છે ? 12 ડિસેમ્બર 9 ડિસેમ્બર 10 ડિસેમ્બર 11 ડિસેમ્બર 12 ડિસેમ્બર 9 ડિસેમ્બર 10 ડિસેમ્બર 11 ડિસેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP