Loading [Contrib]/a11y/accessibility-menu.js

ફૂલફોર્મ્સ (Full Forms)
રેડીએશન અંગેના રિસર્ચમાં જોડાયેલ આંતરરાષ્ટ્રીય એજન્સી ICRP નું પૂરું નામ જણાવો.

ઈન્ટરનેશનલ કંપની ઓફ ધી રેડિયીએકિટવ પ્રોગ્રામ
ઈન્ટરનેશનલ કમિશન ઓન રેડિયોલોજી પ્રોટેકશન
ઈન્ટરનેશનલ કોંગ્રેસ ઓફ ધી રેડિયોલોજી પ્રોટેકશન
ઈન્ટરનેશનલ કોન્સોટિર્યમ ઓફ ધી રેડિયોએકિટવ પ્રોગ્નોસીસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ફૂલફોર્મ્સ (Full Forms)
મનરેગાનું આખું નામ શું ?

મહાત્મા ગાંધી નેશનલ રૂરલ એમ્પાવરમેન્ટ ગેરેન્ટી એકટ
મહારાષ્ટ્ર ગવર્નમેન્ટ નેશનલ રૂરલ એમ્પ્લાયમેન્ટ ગેરેન્ટી એક્ટ
મેઘાલય ગવર્નમેન્ટ નેશનલ ફેરલ એમ્પ્લોયમેન્ટ ગેરેન્ટી એકટ
મહાત્મા ગાંધી નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરેન્ટી એકટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ફૂલફોર્મ્સ (Full Forms)
પ્રચલિત રીતે વપરાતા જી.પી.એસ. નેવિગેશનમાં જી.પી.એસ. નો અર્થ બતાવો.

ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ
ગ્લોબલ પરમેનન્ટ સાઈટ
ગાઈડ પોઝિશનિંગ સોફ્ટવેર
જનરલ પ્લેસમેન્ટ સિસ્ટમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ફૂલફોર્મ્સ (Full Forms)
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા લોન્ચ કરાયેલ BHIM એપનું પુરુ નામ જણાવો.

Bharat Intraface for Money
Bharat Interfinancial for Money
Bharat Interface of Money
Bharat Interface for Money

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP