કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021)
તાજેતરમાં કેન્દ્ર સરકારે 7 નવા PM મિત્ર પાર્કને મંજૂરી આપી છે, તે કયા ક્ષેત્ર સાથે સંકળાયેલ છે ?

કાપડ
કૃષિ અને શિક્ષણ બંને
કૃષિ
શિક્ષણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021)
તાજેતરમાં સરકારે 2 વર્ષ માટે કોની અધ્યક્ષતામાં વડાપ્રધાનની આર્થિક સલાહકાર પરિષદ (EAC-PM)નુ પુનર્ગઠન કર્યુ ?

કૃષ્ણમૂર્તિ સુબ્રમણ્ય
ડો. વિવેક દેબરોય
રઘુરામ રાજન
અમિત ખરે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP