ભારતનો ઈતિહાસ (History of India)
સંસ્કૃતના મહાન વ્યાકરણશાસ્ત્રી, પાણિની, નીચેના પૈકી ક્યાં સ્થળના વતની હતાં ?

પાટલીપુત્ર
તક્ષશિલા
શલાતુર
ઉજ્જૈન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ભારતીય કોંગ્રેસના સર્વપ્રથમ પ્રમુખ કોણ હતા ?

વિઠ્ઠલભાઈ પટેલ
ડબલ્યુ.સી. બેનર્જી
એની બેસન્ટ
એ. ઓ. હ્યુમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ઈ.સ. 1893માં ઈલ્બર્ટ બિલ વિવાદ સમયે ભારતના વાઇસરોય કોણ હતા ?

લોર્ડ ડફરિન
લોર્ડ લિટન
લોર્ડ રિપન
લોર્ડ મેયો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP