કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં આંતરરાષ્ટ્રીય નાર્કોટિક્સ કંટ્રોલ બોર્ડ (INCB)ના અધ્યક્ષ તરીકે નિયુક્ત થનારા પ્રથમ ભારતીય કોણ બન્યા ? રાકેશ અસ્થાના સુબોધકુમાર જયસ્વાલ જગજીત પવાડિયા અરવિંદ કુમાર રાકેશ અસ્થાના સુબોધકુમાર જયસ્વાલ જગજીત પવાડિયા અરવિંદ કુમાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં રાષ્ટ્રીય કૌશલ્ય વિકાસ નિગમે 'ડિજિટલ ચેમ્પિયન્સ પ્રોગ્રામ' શરૂ કરવા માટે કઈ કંપની સાથે ભાગીદારી કરી ? એમેઝોન માઈક્રોસોફ્ટ વ્હોટસએપ IBM એમેઝોન માઈક્રોસોફ્ટ વ્હોટસએપ IBM ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં કયા દેશે વિશ્વની પ્રથમ વિશિષ્ટ 'હાઈ સ્પીડ રેલ માટે ગ્રીન રેટિંગ સિસ્ટમ' લૉન્ચ કરી ? ફ્રાંસ ભારત જાપાન ચીન ફ્રાંસ ભારત જાપાન ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) વર્ષ 2022માં ઈન્ટરનેશનલ એનર્જી ફોરમ (IEF)ના 9મી એશિયન મંત્રીસ્તરીય ઊર્જા ગોલમેજી સંમેલનની મેજબાની કયો દેશ કરશે ? ભારત સ્વિત્ઝર્લેન્ડ કતાર UAE ભારત સ્વિત્ઝર્લેન્ડ કતાર UAE ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલું 'વ્હાઈટ મોન્યુમેન્ટ' કયા દેશમાં સ્થિત એક 4000 વર્ષ જૂનું યુદ્ધ સ્મારક છે ? ઈરાન ઈન્ડોનેશિયા ઈજિપ્ત સીરિયા ઈરાન ઈન્ડોનેશિયા ઈજિપ્ત સીરિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં રાઈમોના કયા રાજ્યનું છઠ્ઠું રાષ્ટ્રીય ઉદ્યાન બન્યું ? અરુણાચલ પ્રદેશ ઓડિશા મેઘાલય આસામ અરુણાચલ પ્રદેશ ઓડિશા મેઘાલય આસામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP