વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ''Indomitable Spirit" (ઈનડોમિટેબલ સ્પિરીટના લેખક કોણ છે ? એમએસ સ્વામીનાથન હોમી ભાભા ડો.એ.પી.જે. અબ્દુલ કલામ સી.વી. રામન એમએસ સ્વામીનાથન હોમી ભાભા ડો.એ.પી.જે. અબ્દુલ કલામ સી.વી. રામન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) રાવતભાટા (રાજસ્થાન), કૈગા (કર્ણાટક), કલ્પક્કમ (તમિલનાડુ) અને નરોરા (ઉત્તર પ્રદેશ) વચ્ચે શું સામ્ય છે ? તે પરમાણું ઊર્જાના કેન્દ્રો છે. તે લશ્કરી સાધનોના ઉત્પાદન કેન્દ્રો છે. તે રેલ્વે ઉપકરણોના ઉત્પાદન કેન્દ્રો છે. તે સૌર ઉર્જાના કેન્દ્રો છે. તે પરમાણું ઊર્જાના કેન્દ્રો છે. તે લશ્કરી સાધનોના ઉત્પાદન કેન્દ્રો છે. તે રેલ્વે ઉપકરણોના ઉત્પાદન કેન્દ્રો છે. તે સૌર ઉર્જાના કેન્દ્રો છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) પ્રથમ આંતરરાષ્ટ્રીય યોગદિવસ ક્યારે મનાવવામાં આવ્યો હતો? 2014 2013 2016 2015 2014 2013 2016 2015 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) લીગો ઈન્ડિયા પરિયોજના (LIGO India project) દ્વારા શાનો અભ્યાસ કરવામાં આવે છે ? ગુરુત્વાકર્ષી (Gravitational) તરંગો ખનીજ સ્ત્રોતોનો પૃથ્વી પરનો વિસ્તાર જળવાયું પરિવર્તનની તહેર પૃથ્વી ઉપરના જળસ્ત્રોત ગુરુત્વાકર્ષી (Gravitational) તરંગો ખનીજ સ્ત્રોતોનો પૃથ્વી પરનો વિસ્તાર જળવાયું પરિવર્તનની તહેર પૃથ્વી ઉપરના જળસ્ત્રોત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ભારતના કયા પ્રથમ રાજ્યએ ઈન્ટરનેટ ઉપલબ્ધિને (Access to internet)મૂળભૂત માનવ હક્ક તરીકે જાહેર કર્યો છે ? કેરળ તમિલનાડુ આંધ્ર પ્રદેશ પંજાબ કેરળ તમિલનાડુ આંધ્ર પ્રદેશ પંજાબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ભારતીય નૌસેના દ્વારા 2016માં આયોજિત ઈન્ટરનેશનલ ફ્લીટ રિવ્યુનું આયોજન ___ શહેરના કિનારે થયું હતું. મછલીપટ્ટનમ ચેન્નાઈ પારાદ્વીપ વિશાખાપટ્ટનમ મછલીપટ્ટનમ ચેન્નાઈ પારાદ્વીપ વિશાખાપટ્ટનમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP