કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં ક્યા દેશની વાયુસેના હેલેનિક વાયુ સેના દ્વારા આયોજિત INIOCHOS-23 અભ્યાસમાં ભાગ લીધો ? ગ્રીસ તુર્કીયે યુક્રેન ઈજિપ્ત ગ્રીસ તુર્કીયે યુક્રેન ઈજિપ્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) FIFA રેન્કિંગમાં ક્યા દેશની ટીમ વર્ષ 2023માં નંબર વન ટીમ જાહેર કરાઈ ? ફ્રાન્સ આર્જેન્ટિના પોર્ટુગલ બ્રાઝિલ ફ્રાન્સ આર્જેન્ટિના પોર્ટુગલ બ્રાઝિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) ભારતનું પ્રથમ ક્વૉન્ટમ કોમ્પ્યુટિંગ બેઝડ ટેલિકોમ નેટવર્ક ક્યા સ્થપાયું ? જયપુર અમદાવાદ નવી દિલ્હી પુણે જયપુર અમદાવાદ નવી દિલ્હી પુણે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) એશિયન રેસલિંગ ચેમ્પિયનશિપમાં ક્યા ભારતીય ખેલાડીએ ગોલ્ડ મેડલ જીત્યો ? નિશા દહિયા અમન સહરાવત નીરજ ચિકારા અંતિમ પંઘાલ નિશા દહિયા અમન સહરાવત નીરજ ચિકારા અંતિમ પંઘાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં ચર્ચામાં રહેલ વેમ્બનાડ અને અષ્ટમૂડી સરોવર રામસર સાઈટ ક્યા રાજ્યમાં આવેલી છે ? રાજસ્થાન કેરળ મહારાષ્ટ્ર કર્ણાટક રાજસ્થાન કેરળ મહારાષ્ટ્ર કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) ભારતની G20 અધ્યક્ષતા અંતર્ગત G20 સ્પેસ ઈકોનોમી લીડર્સ મીટિંગનું આયોજન ક્યા કરાયું હતું ? કોલકાતા હૈદરાબાદ રાંચી શિલોંગ કોલકાતા હૈદરાબાદ રાંચી શિલોંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP