કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં કયા દેશે ભારતીય સબમરીન INS સિંધુવીરને તેના નૌકાદળમાં સામેલ કરી ? ઈન્ડોનેશિયા વિયેતનામ મ્યાનમાર શ્રીલંકા ઈન્ડોનેશિયા વિયેતનામ મ્યાનમાર શ્રીલંકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) કોલાર-લિફ-નોઝડ બેટ (ચામાચીડિયા) કયા એકમાત્ર રાજ્યમાં મળી આવે છે ? આંધ્ર પ્રદેશ તમિલનાડુ કેરળ કર્ણાટક આંધ્ર પ્રદેશ તમિલનાડુ કેરળ કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં કયો દેશ અવકાશના કચરાની સમસ્યાનો સામનો કરવા માટે 2023 સુધીમાં વિશ્વનો પ્રથમ લાકડા આધારિત સ્પેસ સેટેલાઈટ લોન્ચ કરવાની યોજના બનાવી રહ્યો છે ? ચીન ફ્રાંસ ભારત જાપાન ચીન ફ્રાંસ ભારત જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) નેશનલ વોટર્સ ડે (રાષ્ટ્રીય મતદાતા દિવસ) ક્યારે મનાવાય છે ? 24 જાન્યુઆરી 27 જાન્યુઆરી 25 જાન્યુઆરી 26 જાન્યુઆરી 24 જાન્યુઆરી 27 જાન્યુઆરી 25 જાન્યુઆરી 26 જાન્યુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં કર્ણાટકના કયા જિલ્લામાં લિથિયમ સંસાધનોનો જથ્થો હોવાની જાણ થઈ છે ? ગડગ બગલકોટ ઉડુપી માંડ્યા ગડગ બગલકોટ ઉડુપી માંડ્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) વિશ્વનો સૌથી મોટો પાણી પર તરતો સૌર ઊર્જા પ્રોજેક્ટ કયા ડેમ પર સ્થાપવામાં આવશે ? સરદાર સરોવર ડેમ ઓમકારેશ્વર ડેમ નાગાર્જુનસાગર ડેમ કડાણા ડેમ સરદાર સરોવર ડેમ ઓમકારેશ્વર ડેમ નાગાર્જુનસાગર ડેમ કડાણા ડેમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP